પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૭૯
 

માલવિકાગ્નિમિત્ર ૭૯ ખૂમ સાંભળીને રાન્ન “ અરે શું છે? હીતેા નહિ '’ એમ ખેલતે એકદમ બહાર આવ્યા. હેની પાછળ માવિકા અને ખકુલાવિલ “ મહારાજ, ત્યાં જતા નહિ, સાપ છે’’ એમ ખેલતી બહાર નીકળી આવી. આ બધું વિચિત્ર દૃશ્ય ોઇને ઇરાવતી રાન્ન પાસે આવી કહેવા મહારાજ, હમારા એને દિવાસંકેત નિર્વિઘ્ને સફળ થયે લાગી, ને ?’ એકાએક ઇરાવતીને જોઇ બધાં ગભરાઈ ગયાં. ઇરાવતી ખેાલી. “ રાણી સાહેબ, દેડકાં ટરટે એટલે શું મેધ પૃથ્વીને ભૂલી જતે હશે ? હે શું કર્યું છે એ તે રાજાજી જાણે છે. અકુલાવિલેએ ધીરે રહી ઉત્તર આપ્યા. કલાવિલ, હેં પણ દૂતીનું કામ બરાબર અાવ્યું છે હા’’ ‘‘રાણીજી, આપનાં દર્શન માત્રથી જ રાજાજી તે। આપે આપેલું અપમાન ભૂલી ગયા. આપના કાપ તેા હજુએ શાંત થતે નથી. વિદૂષકે કટાક્ષ કર્યો. “ ભાઈ, કાપ કરીને હું શું કરી શકવાની હતી ?’’ઇરાવતીએ નિરાશાથી ઉત્તર આપ્યા. .. 29 “ના. હમારા કાપ અસ્થાને છે, માટે જ અસંગત છે, ’’રાજાએ પેાતાના બચાવમાં ઉમેર્યું. અરેાબર, આર્યપુત્રનું કથન વ્યાજબી છે. અમારાં ભાગ્ય વિપરીત થયાં છે એટલે અમારા કાપ ‘અસ્થાને’જ હેાય. નહિ તે હું ઉપહાસને પાત્ર થાઉં?’ ઇરાવતીએ કટાક્ષમાં ઉત્તર આપ્યા. આ વાતચિત ચાલતી હતી એટલામાં જયસેનાએ ત્યાં આવીને મહારાજ, મહારાજ ! મારી વસુલી દડે રમતી'તી એટલામાં એક પીળા રંગના માંકડાએ હેને ઉઝરડા ભર્યાં; હજી પણ હેના ધ્રુજારા શાંત થતેા નથી !” C.C અરરર ! છેાકરીને મહા પીડા થઇ રાજા બેલી ઉધ્યેા. મહારાજ, દોડા દોડેા. નહિ તે પીડા ભારે થઇ પડશે.’’ ઇરાવતીએ અરજ કરી. રાજાએ એકદમ ચાલવા માંડયું. Gandhi Heritage Portal