પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જીવન બનાવ નકુંજ લેખકની પ્રસ્તાવના વૈશુયોઝવમત્ર જોતિ નાનારણું દયતે । નાટક વિષે ખેલાયલા આ શબ્દો વાર્તાને પણ લાગુ પડી શકે છે. આબાલવૃદ્ધ સર્વને ો એક સરખા રસ સાહિત્યના કાઇ પણ અંગમાં પડતા હોય, તે તે વાર્તામાં છે. પછી તે વાર્તા નવલકથા હોય, કે ‘નવલિકા’ હાય, કે પછી અન્ય કોઈ પ્રકારની હોય. ન્હાનપણમાં માબાપ અગર દાદા દાદીના ખેાળામાં એસી ‘એક હતા રાજા......’ એમ શરૂ થતી જે અનેક વાર્તાએ આપણે સાંભળી છે તેવી વાર્તાએમાં કાં તે શીખામણને અંશ હેાય છે, અથવા તે। અદ્ભુત રસ (romance)ની છાંટ હેાય છે. હાલના વખતમાં પારિભાષિક રીતે જેને નવલકથા અથવા ‘ નવલિકા ' ( a short story ) કહેવામાં આવે છે તેવા પ્રકારની તે વાર્તાએ હાતી નથી. તેથી આપણે હેમને કેવળ વાર્તાએ અથવા કથાએ જ કહીશું. આ લઘુગ્રંથમાં આપેલી વાર્તાઓને માટે પણ આજ નામ ચાલી શકશે; અગર તે અયેાગ્ય ન લાગતું હેાય તે હેમને ‘ ન્હાની (નવલ) કથા’ એવું વિચિત્ર નામ આપીશું. પરંતુ આ વાત એ છેક બનાવટી નથી; તે તે તિ- હાસ ઉપરથી લઈ કલ્પનાના શણગારા સજાવી ઉભી કરેલી છે. આ ગ્રંથમાં નાટકો ઉપરથી ઉતારેલી વાર્તાએ તે ન્હાની સળંગ વાર્તાએ છે; પરંતુ કાવ્ય ( ખાસ કરીને રઘુવંશ) ઉપરથી ઉતારેલી કથામાં કાંઇ એક જ વાર્તા નથી. સીનેમામાં જેમ ચિત્રપટ (film ) હેાય છે, તેમ આ પણ એક સળંગ ચિત્રપટ છે. ‘ રઘુવંશની વાર્તા ' એમ કહેવું સયુક્તિક નથી. હેમાં તે રઘુવંશના મુખ્ય મુખ્ય રાજાઓની કારકીર્દિ કાવ્યમય આલકારિક શૈલીમાં ચીતરેલી છે. આ કાવ્યમય ઐતિહાસિક ચિત્રપટમાં નન્દિનીનું વરદાન, રધુદિગ્વિજય, વરતંતુશિષ્ય કાત્સને મેળાપ, ઇન્દુમતી સ્વયંવર, અજવિલાપ, શ્રવણવધ, રામકથા, ફૅશ-કુમુદતી, અગ્નિવ વગેરે ચિત્રા અત્યંત અસરકારક રીતે દોરેલાં હાઈ ચિરસ્થાયી રહેવા સરજાયેલાં છે. અંગ્રેજીમાં Tales from Shakespeare (Lambs' Tales), Tales from Chaucer, Tales from Spenser વગેરે પુસ્તકા Ganani Heritage Portal