પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૮૩
 

માલવિકાગ્નિમિત્ર કારણ હતા. પર્યંત “ મહારાજ, એમ મા એાલેા, ’’ પરિત્રાજિકાએ કહ્યુ, વિના હું માન રાખું એવી નથી. સાંભળે, વાત એવી છે કે એના પિતાના જીવતાં એક રમતા રામ સાધુમહાત્મા ને મળ્યા હેમણે મ્હારી સમક્ષમાં મલિવકાને કહ્યું હતું કે - એક વર્ષ દાસીનું કામ કર્યા પછી તું યાગ્ય પતિને પામીશ.’ તે આદેશ અનુ- સાર આપના ચરણની સેવા કરવી હેના ભાગ્યમાં અવશ્ય લખેલી હતી. હેના દાસીભાવના અંત સમયની હું વાટ જોઇ રહી હતી. તેથી મ્હેંકાં અનુચિત કર્યું છે એમ હું માનતી નથી. ૮૩ “ના. આપે કર્યું તે બરાબર છે ” રાજાએ પોતાની સંમતિ આપી. આ વાત ચાલતી હતી એટલામાં કંચુકીએ આવી કહ્યું: ‘‘ મહારાજ, વૃદ્ધ મહારાજ પુષ્પમિત્ર પાસેથી બેટ સાથે આ પત્ર આવ્યો છે. ’’ રાજાએ ભેટ માથે ચઢાવી, પત્ર ઉધાડી વાંચવા માંડયેાઃ >> << સ્વસ્તિ. યજ્ઞશાળામાંથી સેનાપતિ પુષ્પમિત્ર શ્રી વિદિશામાં રહેતા ચિરંજીવી પુત્ર અગ્નિમિત્રને સ્નેહાલિંગન આપી જણાવે છે રાજસૂય યજ્ઞની દીક્ષા પામી અમે ચિ. કુમાર વસુમિત્રને સા રાજપુત્રા સાથે યજ્ઞના અને રક્ષક નીમી તે અશ્વને એક વ માટે છૂટા મૂકયા હતેા. એ અશ્વ કરતા કરતા સિન્ધુના દક્ષિણ કિનારે જઇ ચડયા. ત્યાં યવનેાના એક દળે હને ખપ્યા. આથી અન્ને સેનાએ વચ્ચે એક તુમુલ યુદ્ધ થયુ. હેમાં ચિ. વસુમિત્રે શત્રુદળને સડહાર ખવડાવી અશ્વ પાા આણ્યા. પૂર્વે જેમ અશુમાને સગર્તે યજ્ઞને અશ્વ આણી આપી હૅને યજ્ઞ સંપૂર્ણ કરાવ્યા હતા, તેમ હવે અમારા યજ્ઞ સંપૂર્ણ થશે. માટે આ પત્ર તરત જ સહપરિવાર યજ્ઞનાં દર્શન કરવા આ તકે દેખી પ્રયાણ કરશેા. પત્ર વાંચી રાજાએ પિતાની વિજયના સમાચાર સાંભળી રાણીને તથા વિદૂષકે હેને અંતઃકરણપૂર્વક અંતઃપુરમાં આ સમાચાર વીજળીની માફક ફેલાયા. સ રાણીઓને સરખા આનંદ થયે.. આજ્ઞા માથે ચઢાવી. પુત્રના અત્યાનંદ થયેા. પરિવ્રાજિકા અભિનન્દન આપ્યું. આખા આટલી આડકથા થઇ રહ્યા પછી ધારિણીએ પોતાનું મૂળ કાર્ય હાથમાં લીધું. જેણે કહ્યું: ‘ ભગવતી ! આપતી અનુજ્ઞાથી પ્રથમ ગમતાની