પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૮૪ સંસ્કૃત સાહિત્યની કથાએ અમાત્ય સુમતિએ નિશ્ચિત કરેલા માલવિકાના વિવાહ હું આ પુત્ર સાથે કરૂં છું. “ હવે તે! હમારા જ આધકારની વાત છે.’’ પરિત્રાજિકાએ ધીમે રહી કહ્યું. “ આ પુત્ર, આજના હનિમિત્તે આ ભેટ આપને સાદર કરૂં છું તે સ્વીકારવા કૃપા કરશે’’ એમ કહી ધારિણીએ માલિવેકાને હાથ રાજાના હાથમાં મૂકયા. .. “ દેવિ, હમારી આજ્ઞાએ ન્હને નિરૂત્તર બનાવી મૂકયેા છે.’’ એમ કહી લાપૂર્વક રાજાએ માવિકાનેા હાથ ગ્રહણ કર્યો.

આ પુત્ર, હવે શી આજ્ઞા છે ? હવે આપનું શું વિશેષ પ્રિય હું કરી શકું ?’’ ધારિણીએ ઉદારતા અને વિનયથી પૂછ્યું. રાજાએ સહ ઉત્તર આપ્યાઃ “વિ ! આથી વિશેષ શું પ્રિય હાઈ શકે ? તેા પણ આટલું તે થાઓ- ( વસન્તતિલકા) તું થા પ્રસાદસુમુખી અયિ ડિ! નિત્ય, છે પ્રાના મુજ તવૈવ સપત્ની કાજે; જ્યાં અગ્નિમિત્ર નૃપ રાજ્ય સદા કરે છે, ત્યાં ઈતિનાશ, હિત સર્વ પ્રજાનું વાધે. 07

  • ‘ઇતિ’ એટલે છ જાતની આપત્તિઓ, કેટલાકના મત પ્રમાણે સાત

ઇતિઓ છે Gand "Portal અતિવૃષ્ટિનાવૃદિ: રાહમાં મૂષા સુજાઃ । પ્રત્યાસન્નાથ રાજ્ઞાન: વહેતા તયઃ મૃતાઃ ||