સંસ્કૃત સાહિત્યની સ્થાએ રાજાને રથ ત્યાંથી પવનવેગે ઉડયાઃ હૈની તળે પીસાતાં વાદળા રજની માફક આગળ ઉડવા લાગ્યાં; રથના વેગથી પૈડાંના આરાએમાં જાણે ખીન્ન વિશેષ આરાએ હોય એમ લાગતું; ઘેાડાને સાથે ખેાસેલી હેાટી ચમરીએ ચિત્રવત સ્થિર થઇ ગઇ; અને ધ્વજાનું વસ્ત્ર હેના દંડ સાથે અડ બની ગયું. આથી રાજા મનમાં ' કહેવા લાગ્યાઃ વાહ વાહ! આ વેગે તે આગળ ગયેલા ગરુડને ૮૬ પણ પકડી શકાય, તે। પછી એ મહાન ઈંદ્રના અપરાધીના શા ભાર છે?’ × × ઘેાડીવારમાં તે હિરણની ધ્વજાવાળા રાજાને સામદત્ત નામને વિજયી રથ દૂરથી પાછા આવતા જણાયા. હેમાં ચિત્રલેખના ખભા ઉપર હાથ ટેકીને, ભયથી આંખેા મીંચીને ઉશી મૂર્છામાં પડેલી હતી. ચિત્રલેખા હેને આશ્વાસન આપી રહી હતી. પાસે બેઠેલા રાજાએ કહ્યું: “ સુંદિર, શાંત થાવ, શાંત થાવ. પ્રાતઃકાળના કમળ જેવાં હમારાં નેત્ર ખેલેા. જુએ, એ દુષ્ટ દાનવને ભય હવે જતે રહ્યા છે. ખરેખર ઇંદ્રને મહિમા ત્રણે લાકનું રક્ષણ કરે છે. પણુ ઉર્વશીને ભાન આવ્યું નહિ; તે માત્ર દી ' શ્વાસેાસ ખે ચતી હતી. એ જોઈ રાજા મેલી યાઃ એ અત્યંત ભયભીત થયેલી છે. હેનું કુસુમ સરખું સુકેામળ હૃદય હજી પણ ધડકે છે! ” ધીમે ધીમે હેને ભાન આવવા લાગ્યું, એટલે વ્હેણે આખા ઉધાડી. ચિત્રલેખા તરફ ફરી રાજાએ કહ્યું: “ જુએ, હેની પ્રકૃતિ હવે ઠેકાણે આવતી જાય છે. ચંદ્રદયને લીધે અંધકારને નાશ થવાથી જેમ રાત્રિ શોભે છે, ધૂમાડેા શાંત થતાં જેમ રાત્રે અગ્નિની જયેાતિ વિરાજે છે, તેમ આ લલના મૂર્છા વળવાથી શૈાભાયમાન લાગે છે. બાજુના કિનારાની માટી અંદર પડવાથી ડહેાળાયલું ગંગાજળ જેમ ધીમે ધીમે શુદ્ધિને પામતું જાય છે તેમ આ ભયભીત થયેલી મૂર્છાગત સુંદરીમાં ધીરે ધીરે પ્રસન્નતા આવતી જણાય છે. ” ચિત્રલેખાએ કહ્યું: “ હેન, સ્વસ્થ થા. સ્વના શત્રુએ દાનવાને પરાજય થયેા છે. ’’ .. શું, પેાતાના પ્રભાવથી મ્હારી દુર્દશા જાણી લઈ મહે ભગવાને મ્હારી વ્હાર કરી કે?’’ ઉવશાએ આતુરતાથી પૂછ્યું. Gandhi Heritage Portal