પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થાએ સ્ત્રી હતી. રાજાના પ્રય–સંબંધની હેને કયારની યે ગંધ આવી હતી. જ્યારથી રાજા સૂર્ય પૂજા કરીને આવ્યા હતા ત્યારથી હેનું ચિત્ત રાણી જાણી ગઈ હતી. પરંતુ, હેને ચેાસ ખબર ન હતી કે રાજા કયી સ્ત્રીના ક્દમાં ફસાયેા છે. તેથી એક દિવસે હેણે નિપુર્ણિકા નામની એક નિપુણ દાસીને રાજાનું પ્રય-રહસ્ય જાણી લાવવા માટે માણવકભટ પાસે મેાકલી. ઉપર અમે જણાવ્યું કે માણવક સ્વભાવે અછકલેા હતેા. રહેનાથી રાજાના ઉર્વશી સાથેના પ્રેમની છૂપી વાત જીરવી શકાતી ન હતી. એક દિવસે રાજા રાજસભામાં રાકાયલા હતા, તેથી માણવક એકલે એક ઠેકાણે ઉભેા ઉભા અબડયા કરતે હતાઃ હું તેા હવે થાક્યા. રાજાની પેલી છૂપી વાત ‘ ફૂટું, ફૂટું ' કરે છે; તે અંદા સ્વભાવ છે ભરભડીયા; એટલે કેાઇને દેખું છું કે આ સળવળ સળવળ થતી જીભડી સખની જ નથી રહેતી. માટે ચાલ, પ્રિયમિત્ર કાર્યાસનથી કે ત્યાં સુધી એછી આવજાવાળા મહવિમાન મહેલની ચાલમાં ભરાઇ એસ ’’ એમ બબડતે ખખડતા તે ત્યાં જઇને બેઠે. એટલામાં રાણીની મેાકલેલી પેલી નિપુણિકા દાસી માણુવકને ખેાળતી ખેાળતી ત્યાં આવી ચઢી. પાસે જઇ હેણે કહ્યું: “ નમસ્કાર, ભૂદેવજી. ’ આ દાસીને શ્વેતાં ભૂદેવનુ મન તનમનાટ કરવા લાગ્યું. તે મનમાં ખેલવા લાગ્યાઃ “ તાબા ! તેમા ! પેલી રાજાજીની છૂપી વાત તે। આ રાંડ દાસીને દેખી નીકળી જવાતુ કરે છે ! તેથી મનને જરા કાણુમાં રાખી તે મ્હારેથી ખેાલવા લાગ્યાઃ કેમ અલિ નિપુણિકા ! સંગીતની મઝા મૂકી ક્યાં પગલાં ચલાવ્યાં?’’ નિપુણિકાએ ઠાવક મ્હેાં રાખીને ઉત્તર આપ્યા: ‘‘ભૂદેવજી ! બા સાહેબની પાસેથી ચાલતી ચાલતી આપની પાસે જ આવી છું તે. ’’ સાવકઃ ‘‘ રાણી સાહેબનેા શે! હુકમ છે ?’’ નિપુણિકાઃ “ મહારાજે આ સાહેબને દૂભવ્યાં એ તે હમે જાણતા હશે. એમણે એવું દુઃખ કાઈ કાળે વૈયું નથી. તેથી ખા સાહેબે કહાવ્યું છે કે હમે આ દુ:ખમાં મ્હને સહાય થવાનુ વિસરશે નહિ. એવી મ્હારી ખાતરી છે. મ્હારી દાઝ જાણનાર એક હમે જ છે.’’ માણવક: ( વિચારમાં પડી જઇ ) “મહારાજે એવું શું કર્યું Gdhથા રાણી સંગમન અને કપાયેdge Portal