૯૨ સંસ્કૃત સાહિત્યની કથા હિ. હેણે કહ્યું: “તું જે ઝખે છે તે સમીપ હાવાથી હારૂં મન ત્યાં ગેાશે. પરંતુ મ્હારે માટે ? ” ‘ હવે, માણવકે આતુરતાથી પૃછ્યું “ હમે જેને માટે સંખ્યા કરા છે. એ શાં શું એવી રૂપાળી છે કે મ્હારી પેઠે એને ોટા જ દુનિયામાં નથી ? ” રાજાએ કહ્યું: “ ભાઇ, એનું નખશિખ વન કરવું અશક્ય છે. તેથી ટુંકાણમાં કહું તે સાંભળઃ [ ગાથા ] ભૂષણ ભૂષણનુ એ સાહે, શણગારનેા ય શણગાર, ઉપમાન જ ઉપમાનનુ એ તન તરુણીનું નિર્ધાર.” એ સાંભળી સાવક મલકાતા મલકાતા મનમાં બબડવા લાગ્યાઃ ‘હં હં, દિવ્ય રસની હેમાં મહારાજ બપૈયાનુ વ્રત લઈ ખેડા છે તે એથી જ. હું સમજ્યેા.’ >> રાજાએ કહ્યું ઃ ‘‘ મિત્ર, એકાંત સ્થળ સિવાય પ્રેમાતુર જનને વીસામાનું સ્થાન બીજું છે નહિ. માટે ચાલેા પ્રમવનમાં જઇએ.’’ એમ વિચાર કરી બન્ને પ્રમદવન નામના બાગમાં ગયા. ત્યાં ગયા તેા ખરા, પણ રાજાને કાંઈ ચેન પડયું નહિ. હેણે કહ્યુંઃ મિત્ર, આ ઠીક કર્યું નહિ, કારણ કે જે મદનતાપ શમાવવા હું ખાગમાં આવ્યો છું, હેમાં તે અહીંની નૈસર્ગિક રમણીયતા અને વસંતની શાભા જોઇને વૃદ્ધિ થાય છે: એક તા, ઉર્વશી સ્વર્ગાગના હાઈ દુર્લભ છે, અને મ્હારૂં મન હેને માટે ઝખ્યા કરે છે; હેમાં વળી આ આમ્રવૃક્ષાને નવપલ્લવ ફૂટવા લાગ્યાં છે. એવી રમણીય પરિસ્થિતિમાં મ્હારી બાધા દુઃસહ થઇ પડે છે. ’’ માણવકે સાંત્વન આપતાં જણાવ્યું: ‘ મિત્ર, સૂઝાએ મા; ભગવાન ફામદેવ જ હમારી કામના પૂર્ણ કરી સુખ ઉપજાવશે ! આ માધવી લતાને માંડવેા રાજાજીના પધારવાની વાટ જુએ છે. મ્હાલાાલ કરતા ભમરા તાળ પુષ્પ પાથરી એની ભૂમિ શણગારી રહ્યા છે; અને સ્થાટિકનું આસન પણ સજ્જ છે. એના ઉપર બેસવાની મહેરબાની કરેા. ‘ ભલે, ત્યાં જઇએ' એમ કહી રાજા વિદૂષક સાથે માધવી- મડપમાં ગયા. Garantal ત્યાં પણ રાજાના મનને વિનેદ થયા નહિ. હેણે કહ્યું : માણવક, એવા કાઈ ઉપાય શોધી કાઢ, જેથી મ્હારા અભિલાષ