પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૯૫
 

વિક્રમા શીય ૯૫ મ્હારા વિજય થયા છે. ’’ એમ કહી રાજાએ ઉગીને! હાથ ઝાલી રહેને પેાતાની પાસે બેસાડી. પરંતુ, એટલામાં રાજાના સમાગમમાં વિચ્છેદ કરનાર દેવદૂતની વાણી આકાશમાં સંભળાઇ: “જેઅષ્ટરસપધાન નાટયપ્રયોગ ભરત સુનિએ હમને શીખવાડયે છે તે લેાકપાલા અને ઈંદ્રરાજા અભિનય સાથે ભજવાયલેા જોવા ઇચ્છે છે; માટે હું ચિત્રલેખા, ઉશીને સાથે લઇને ઉતાવળથી ચાલી આવે. ,, આકાશવાણી સાંભળી ઉર્વશીએ નાસાસા નાંખ્યા. ઇંદ્રના અપરાધમાંથી બચવા માટે અન્ને અપ્સરાએ સ્વર્ગમાં પાછી જવા ત્યાંથી ચાલી નીકળી. જતી વખતે રાજાએ કહ્યું : “ સુખે સિધાવેા, પણ અમને સંભારો ખરાં. ” જ ઉર્વશીનું રૂપલાવણ્ય જોઇને માણવક તે આભા જ બની ગયા હતેા. હેના હાથમાંથી પેલું બેાજનપત્ર પઢીને પવનથી ઉડી ગયું તે પણ એને હેનું ભાન રહ્યું નહિ. રાન્નને પણ હવે કાંઇ ઉદ્યોગ ન હતા. હેને પહેલાંની માફક બેચેની લાગવા માંડી. વિનેદનું સાહિત્ય શોધતાં હેને પેલું ભાજપત્ર યાદ આવ્યું અને માણવક પાસે તે માગ્યુ. હેંણે ખેદ સાથે જણાવ્યું: એ તે! કયાંક પડી ગયું, મહારાજ. એમ કહી તે આમ તેમ શોધવા લાગ્યા. રાણીની દાસી નિપુણિકા, જે રાજા અને માણવકની પાછળ પાતી છુપાતી પ્રમવનમાં આવી હતી, તે આ બન્નેને માધવી મંડપમાં બેઠેલા જોઇને રાણીને ખબર આપવા ગઇ હતી. હવે, રાણી આશીનરી અને નિણિકા આ વખતે ત્યાં આવી પહેાંચ્યાં. પ્રમદવનમાં પેસી રાણીએ કહ્યુંઃ અલી, આપ્ત મિત્ર સાથે અહીં એકાંતમાં મેકળે મને શી વાતચત કરે છે, તે માધવી વેલના એડે રહી સાંભળીશું. પણ, અલી, પેલું જીરણ પટેાળાની ચીંદરડી જેવું પવનમાં આપણા ભણી શું આવે છે?’ નિપુણિકાએ તે હાથમાં લઇ, ખરેાબર નિહાળી કહ્યું: “બા સાહેબ, આ તે પેલી જ વાત લાગે છે. રાજાજી ઉપર ઉર્વશી એ કવિતામાં કાગળ લખ્યો છે; તે ભટજીની ભૂલને લીધે આપણે હાથે ચડયા. રાણીએ કાગળ વાંચી કહ્યું: ચાલે, આ જ ભેટ લઇને એ અપ્સરાના રસિયાને મળીયે.” એમ કહી બન્ને જણાં રાજા પાસે જવા નીકળ્યાં. ત્યાં જઇ જીએ Gandhi Heritage Portal .. ..