પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૯૯
 

વિક્રમોર્વશીય આ સુંદર અને પવિત્ર રૂપ જોઈ ઉશા ઘડીભર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઇ. હેંણે ઈંદ્રાણી સાથે હેની સરખામણી કરી લીધી. “ જય, જય, આ પુત્ર ! ' કહી રાણીએ શરૂઆત કરી મ્હારે કૈક વ્રત ઉજવવાનું છે, હેમાં આ પુત્રના વિના ચાલે એમ નથી; માટે એ ઘડી આપને જરા અડચણ વેઠવી પડશે. ’’ રાજાએ ઉત્તર આપ્યાઃ અરે ! અડચણ શાની ? હું તે આ અનુગ્રહ માનું છું. પણ દેવીના વ્રતનું નામ શું ?” નિપુણિકાએ જવાબ આપ્યા r .. 33 આ વ્રતનું નામ પ્રિયપ્રસાદન. રાજાએ કહ્યું: દેવ, આવાં વ્રતવર્તુળાં કરી કમળ સરખા કામળ દેહને શા માટે દુઃખી કરા છે ? જે દાસ જન આતુરતાથી હમારા પ્રસાદની આકાંક્ષા રાખે છે હેને વળી પ્રસન્ન કરવા પ્રયત્ન શા માટે કરવા જોઇએ ? રાણીએ મ્હોં મલકાવી ઉત્તર આપ્યાઃ હું આ પુત્રના મુખમાંથી જે આવાં વચન નીકળ્યાં તે, ખરે જ, આ વ્રતના પ્રભાવ છે. છે।કરીએ! પૂજાની સામગ્રી લાવેા. મણિમહેલના મસ્તકે વિરાજતાં ચંદ્રકિરણનું હું પૂજન કરૂં, ” એમ કહી હેણે ગન્ધપુષ્પાદિથી ચંદ્રની પૂજા કરી અને નૈવેદ્યના મેદકા માણવકને આપ્યા. માવર્ક આશીર્વાદ આપ્યાઃ રાણીજીની મનકામના પૂર્ણ થાઓ.” CC . .. પછી રાણીએ રાજાની પૂજા કરી, એ હાથ જોડી હૈને નમ- સ્કાર કર્યાં અને કહ્યું: દિવ્ય દંપતી ચંદ્ર-રાહિણીને સાક્ષી રાખી આ હું કહું છું કે જેને આપુત્ર ઝંખે છે, અને જે આ પુત્રને મળવા તલસે છે તે સુંદરીએ આજથી મ્હારી આડખીલ ન લેખવી.’’ રાજાએ કહ્યું : દેવ ! હમારે। . અગર પારકાને મ્હને દાસ કરી રાખવા હમે સમ છે; પરંતુ, હમે મ્હારે માટે જેવા વહેમ રાપ્યા છે. તેવેા હું નથી.” રાણીએ કહ્યું: “ હા કે ન હૈ।. અસ થયું. પ્રિયપ્રસાદન વ્રત પૂર્ણ થયું. છેકરીએ, ચાલેા હવે. રાજા મેલી ઉમ્યા: “વ્હાલી, આમ મ્હને તજીને ચાલ્યાં જાએ એ પ્રિય- પ્રસાદન નહિ, પણ પ્રિયસંતાપન છે. પરંતુ રાણી તે। ચાલતી જ થઈ. ઉર્વશી અને ચિત્રલેખા અદૃશ્ય રહી આ સઘળુ દશ્ય ત્રેઇ વિચારે 27 € રહ્યાં હતાં. હેમના મનમાં રાજા અને રાણી વિષે અનેક આવતા હતા. રાણી ગયા પછી ઉશીએ કહ્યું: “ મ્હેન ચિત્રલેખા, રાજાને રાણી તેા બહુ Gandhi વ્હાલી છે; છતાં મ્હારૂં મન પાછું વાળી શકાય Heritage Portal