પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૩ . પ્રશંસામાં ઘણું ઘણું કહેવાઇ ગયું છે એટલે એ બાબતમાં વિશેષ કહેવું એ સેાના પર ઢોળ ચઢાવવા જેવું છે. સસ્કૃત સાહિત્યના ઐતિહાસિક દૃષ્ટિએ અંધકારમય ભાસતા આકાશમાં કાલિદાસરૂપી ચકચકત તારા ક્યારથી ચમકવા માંડયે, એ હજુ સુધી નક્કી કરી શકાયું નથી. પ્રાચ્ય તેમ જ પાશ્ચાત્ય વિદ્યાને એ ખહ્ય અને આંતર પ્રમાણે। બારીક રીતે તપાસી અથાગ શ્રમ લીધા છતાં પણ એ જાદુગરનાં સ્થાન કે સમય નિશ્ચિત કરી શકાયાં નથી. કેટલાકના મત પ્રમાણે કાલિદાસ ઇ. સ. ના અગર તે પૂર્વના પહેલા સૈકામાં થઇ ગયા; જ્યારે બીજા કેટલાક વિદ્વાનેાના મત પ્રમાણે તે ઇ. સ. ના ચેાથા અથવા છઠ્ઠા સૈકામાં થઇ ગયા. એક મત પ્રમાણે તેએ ઉજિયનીના રહેવાસી હતા; બીજા મત પ્રમાણે તે કાશ્મીરના રહેવાસી હતા. ( ઉજિયની તરફના હેમને પ્રેમ મેધ- દૂતમાં તરવરી રહે છે, જ્યારે મેધદૂત તથા કુમારસંભવમાં આવેલુ હિમાલયનું વર્ણન કાંઇક અદ્ભુત અને તાદશ્ય ચિતાર ખડે કરે છે.) કાલિદાસનાં સ્થાન અને સમય વિષેની ચર્ચા હવે જૂની થઈ ગણાય, અને આ વાર્તાના પુસ્તકમાં તે અસ્થાને હાવાથી આપણે હેને છેડીશું નહિ. કાલિદાસ બહુશ્રુત વિ હતા એ કહેવાની જરૂર નથી. તે સહિતા, ઉપનિષદ્, ભગવદ્ગીતા, પુરાણુ, સાંખ્ય, યોગ, વેદાન્ત, જ્યાતિષ, વૈદ્યક વગેરે અનેક વિદ્યાઓના ( એછાવત્તા પ્રમાણમાં ) નાતા હતા એમ હેમના ગ્રંથા સાક્ષી પૂરે છે. કાદમ્બરીકાર ભાણુ, સપ્તશતીકાર ગાવનાચાય વગેરે અનેક કવિઓએ પાતપેાતાના ગ્રંથેામાં એ કવિવરની કરેલી સ્તુતિના શ્લોકેા હરકાઈ સંસ્કૃતનને ક હાય છે. ઉપર જણાવેલા સાત ગ્રંથા તિલક, સેતુકાવ્ય, પુષ્પષ્માવિલાસ ઉપરાંત શ્રુતભેધ, શૃંગાર- વગેરે અનેક ન્હાના હેટા ગ્રંથા હેમના નામે ચઢેલા છે, એ હેમની લાકપ્રિયતા અને

  • નિતામુ ન વા યાજિદ્રાક્ષશ્ય સાñg |

પ્રાંતમંધુરસાદ્રાણુ માધવ ગાયતે I સાવૃતમધુરામહાયહાસિનીયંસ્ફૂાનતાયે । શિક્ષાસમચેડવિ. મુદ્દે રતસીહાજાહિદ્દાવોસ્ત || વાગઃ । રોવર્ધનાવા