પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૧૦૧
 

વિક્રમાવંશીય ૧૦૧ રાજાએ ઉલ્લાસમાં આવી ઉત્તર આપ્યાઃ “ ખરેખર, મિત્ર, હું આ અહેાભાગ્ય જ માનું છું. અનેક રાજાઓનાં કિરીટાને ઝુકાવનાર, પૃથ્વીનું એકત્ર સામ્રાજ્ય પામીને જેટલા આનંદ ન થાય તેટલેા આનંદશીના ચરણની સેવા પામીને મ્હને થાય છે. (ઉર્વશીને હાથ ઝાલી) અહા, ઈટ:વસ્તુની પ્રાપ્તિ કેવી અનેરી અસર કરે છે! જે ચદ્રનાં કિરણા, જે કામનાં બાણેા પૂર્વે અનહદ દુઃખ આપી રહ્યાં હતાં તે જ કિરણેા અને તે જ ખાણે અત્યારે, શરીરમાં અને મનમાં, અપરંપાર સુખ ઉપજાવી રહ્યાં છે.' એમ એલતે ખેલતા રાા ઉશી સાથે પોતાના શયનગૃહમાં ગયેા. પ્રકરણ ૪ થું: પ્રિયાવિરહ અને ઉન્માદ. 16553 હવે પુરૂરવા અને ઉર્વશીને આ પ્રમાણે સમાગમ થયેા. રતિસુખને સંપૂર્ણ હાવેા લેવા માટે રાજાએ રાજ્યને સમગ્ર કારભાર અમાત્યને સોંપ્યા અને પેાતે ઉર્વશી સાથે નેપાળ તરફ આવેલા ગંધમાદન વનમાં ગયા. અલબત, વિહારને માટે ખરેખરૂં યોગ્યસ્થાન તે એ જ છે. ત્યાં વિલાસમાં હેમને કેટલાક સમય વીતી ગયેા. એક દિવસે મદાકિની નદીના રેતાળ પટમાં ઉદયવતી નામે એક વિદ્યાધર–કુમારિકા રેતીના ઢગ બનાવી ક્રીડા કરતી હતી; તે તરફ રાજાની દિષ્ટ ગઇ. રાા હેના તરફ ઉત્સુકતાથી જોવા લાગ્યા એટલે ઉર્વશીએ રીસ ચઢાવી ચાલવા માંડયું. હેને મનાવવા માટે રાજાએ ઘણા પ્રયત્ન કર્યો, પણ ભરતમુનિના શાપથી મૂઢ બની ભારે રાખના આવેશમાં તે ભાન ભૂલી ગઈ; અને સ્ત્રીએએ તજવા યેાગ્ય કુમાર- વનમાં હેણે પ્રવેશ કર્યાં. તે વનની સીમા ઉપર પગ મૂકતાં જ લતા- રૂપમાં ફેરવાઈ ગઈ. આ પ્રમાણે એકાએક ઉશીના અદશ્ય થવાથી રાજા ઉન્મત્ત અવસ્થામાં આવી ગયા અને ઉવશીને જપ જપતા હેની શેાધમાં સમગ્ર વનમાં કરવા લાગ્યા. Wણેકલા હેના દુ:ખમાં વધારેશ કરવા માટે તે સમયે આકાશમાં પણુ ચઢી આવ્યાં. સુખીયા સંજોગી જીવને પણ મેશ્વયા કરે તે પછી આ બિચારા વિહાકુળ પ્રેમી રાજાતી શી દશા ? પત્ન ન્મત્ત અવસ્થામાં રાખ મેષને પારખી પામે, સિદ્ ક્ષેત્રે