પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૦૨ સંસ્કૃત સાહિત્યની સ્થા જાણ્યું કે આકાશમાં આ કાઇક રાક્ષસ ઉશીનું હરણ કરવા આવ્યા છે, તેથી હેણે જોરથી બૂમ મારી કહ્યું: “ અલ્યા દુષ્ટ દાનવ, ઉભા રહે. મ્હારી પ્રિયાને તું કયાં લઇ જાય છે ? તું પર્વતના શિખર ઉપરથી ગગને ચડી ધનુષ ખેંચી મ્હારા ઉપર ખાણુને વરસાદ વરસાવે છે !’’ પણ તરત જ વરસાદનાં ફેારાં શરીરે અડતાં રાજા મેલી યેઃ “અરે રે ! આ તે નવીન મેધ છે, રાક્ષસ ન્હાય. પેલું તેા ઇંદ્રધનુષ જણાય છે; અને શરીરે અડકે છે તે બાણુ નહિ, પણ વરસાદનાં ટીપાં છે. હેમાં પેલી કનકરેખા જેવી જણાય છે તે વીજળી છે, ઉ°શી ન્હાય ! ખરેખર હું ભૂલ્યા. !...પણ પ્રિયા કયાં જતી રહી હશે? હું એને કયાં ખેાળુ ? શું કાપના આવેશમાં છૂપાને બાજુએ ઉભી હશે? ના, ના, એને કાપ આટલા બધે વખત પહેાંચે નહિ. ત્યારે શું તે સ્વર્ગમાં તેા ઉડી ગઈ નહિ હોય ? પણ એમ બનવું નિ છે, કારણ કે હેનું મન મ્હારામાં જ રમી રહ્યું છે; અને મ્હારા આગળથી ઉપાડી જવાની કાઇ અસુરની તાકાત નથી. તે તે એકાએક અદૃષ્ટ થઇ હેનું શું?...( ઉંચે જોઇ નીસામેા નાંખી ) અસાસ! ભાગ્યની પડતી વખતે હમેશાં દુ:ખમાં જ દુ:ખ ઉમેરાય છે! એકાએક પ્રિયાને વિયેાગ તે। થયા જ છે, અને હેમાં વળી આ વર્ષાઋતુના વિલાસના રમ્ય વિસે આવ્યા ! “ અરે ! પણ હું વૃથા જ મનને સંતાપ આપી રહ્યા છું. મુનિ લાકા કહે છે કે રાજ્ઞાાચારળમ્, તે આ વર્ષાકાળને બદલી હું ખીન્ને જ સમય કેમ ન લાવી શકું? પણ ના, ના, એમ તે નહિ. વર્ષાને સાજ છે, તે મ્હારા રાજવૈભવ છેઃ વીજળીએથી ચમકતું આકાશ મ્હારા ચકચકત ચંદરવેા છે; અરૂનાં ડાલતાં ઝાડા મ્હારી ચમરીએ છે; ઘેરે મધુર અવાજ કરતા મેાર મ્હારા ભાટ- ચારણેા છે; અને પાણીનાં ઝરણાં ખેંચી લાવનાર પતા હુને ભેટે અનાર વેપારીએ છે. પણ એ વૈભવની ભૂંગળ વગાડયે વળ્યુ શું ? ગુમ થયેલી શ્યામાને જ શેાધું તે. મ્હારે શી રીતે જાણવું કે અમુક માર્ગે જ વ્હાલી ગઈ હશે?...( જરા આગળ ચાલી ) હાં, હાં. એ રીસાળ રમણીના માતા પત્તા લાગ્યા. આ દેખાય એનું એધાણુ: આંખના આંસુથી ઉતરેલા એમના લાલ રંગના ડાંધાવાળી આ હેની ચેાળી રહી. ક્રાધમાં ઉતાવળે જવાથી એ સરી પડી હશે. અરે રે! આ તે લાલચેાળ ગાકુળગાયવાળે (ખરાખર ધારીને એના