પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૧૦૩
 

વિક્રમાશીય ૧૦૩ લીલીકચ હિરયાળીથી છવાયલેા જમીનને ટુકડા છે! હિર હિર આ નિર્જન વનમાં હવે પ્રિયાની શેાધ કયાં કરવી?’’ એટલામાં રાજાએ કટલેક દૂર પત્થરની છાટના ચેગાનમાં ઉભેલા એક મેરને જોયા. મેર લાંબી ઉંચી ડાક વડે અવાજ કરતા વાદળાં તરફ જોઇ રહ્યા હતા. રાજાએ પાસે જઈ પેાતાની પ્રિયાની ખબર હૅને પૂછી. મેાર નિરુત્તર રહી નાચવા મડી ગયેા. આથી રાજા વિચાર કરવા લાગ્યા એ આટલે બધેા શાથી હરખાતે હશે? આખરે હેણે અનુમાન કર્યું કે ઉર્વશીના હવે નષ્ટ થવાથી હેનાં સુંદર પીછાંની તે અપ્સરાના કેશકલાપ સાથે પ્રતિસ્પર્ધી રહી નથી! બસ, એ પરદુ:ખે સુખિયાનું મ્હાં ન જેવું’ એમ વિચાર કરી તે આગળ ચાલ્યેા. એ ડગલાં આગળ વધતાં જ ણે રાયજા ખુની ડાળ ઉપર બેઠેલી ટહુકાર કરતી એક કાયલને જોઈ. પક્ષીઓમાં એ જાત બહુ ચતુર હાય છે એમ જાણીને રાજા હેની પાસે જઇ અભ્યના કરવા લાગ્યાઃ “ હે મધુરભાષિણ ! તું પ્રેમિજનની ચતુર દૂતી છે. માનિની સ્ત્રીએનું અભિમાન દૂર કરવામાં તું એક અમેઘ અસ્ર છે. માટે તું મ્હારી પ્રિયાને મ્હારી પાસે એકદમ લાવ, અગર તે મ્હને ત્યાં લઇ જા. જો તું એમ પૂછતી હાય કે મ્હારે। આટલે પ્રેમ હાવા છતાં હેણે શા માટે મ્હારા પરિત્યાગ કર્યો, તેા હું હુને જાવું છું કે હેને જરા યે કાપનું કારણ આપ્યું નથી; વગર વાંકે જ તે વચકાઇ પડી. તું જાણે છે જ કે અધિકારવાળી સ્ત્રીઓને વચકાતાં વાર લાગતી નથી. પણ કાયલ તેા રાજાની કથની સાંભળ્યા વિના જાબુને રસ ચૂસવા મંડી પડી. તેથી નિરાશ થઈને રાજા ‘ અવરનું અતિ તાતું દુ:ખ ટાઢું જ હૈયે ' એમ એલતા એલતા આગળ ચાલ્યેા. "" એટલામાં જમણી બાજુએ ઝાંઝરના ઝમકાર જેવે અવાજ હેના કાન ઉપર પડયા. તેથી ઉર્વશીને મળવાની લાલસાથી તે એકદમ તે તરફ દોડયા. પણ ત્યાં જઈ જુએ છે તે માનસરેાવર તરફ જવાને અધીરા બનેલા રાજહંસાને વિચિત્ર અવાજ કરતા જોયા. હેમની પાસે જઈ રાજા કહેવા લાગ્યા: અે અહેા જળચર ઉદ્વેષસીએના રાનકે જવા નો રહે, પછી માનસરોવર નર પ્રયાણું