લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થા રાજાએ પાછળ જોઈ કહ્યુ : અરે કાણને આ ચેતાવે છે ? અહા, આ તા કાઇક ઋષિ છે...ભગવન્! આપનેા મ્હા અનુગ્રહ માનું છું. (મણિ લઇને) હે સંગમનીય, જો તું મ્હને મ્હારી પ્રિયા મેળવી આપીશ, તેા જેમ શકર ચદ્રકળાને મસ્તક ઉપર ધારણ કરે છે, તેમ હું હને મ્હારા મસ્તક ઉપર ધારણ કરીશ.’ એમ મેલી તે આગળ ચાલ્યા. પાસેની એક વેલને જોતાં રાજાનું મન લેાભાયું. તે કહેવા લાગ્યાઃ “ અહા, આ વેલને એક પણ પુલ નથી, છતાં હેને જોઇ મ્હારા મનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. ખરેખર, આ મ્હારી પ્રિયતમા જ છેઃ વરસાદથી ભીનાં હેનાં પલ્લવેા આંસુથી ધેાવાયલા પ્રિયાના અધર જેવાં લાગે છે. હેને પુલ નથી તેથી એમ લાગે છે કે પ્રિયાએ વિદુઃખથી ગુંજારવ આભૂષણાને ત્યાગ કર્યાં છે. ભ્રમરાને થતા નથી તે ઉપરથી એમ જણાય છે કે હેતુમન ચિન્તામસ હાવાથી હેણે માન ધારણ કર્યું છે. ખરેખર, મ્હારૂં અપમાન કરી પ્રિયા ન્હાસી ગઈ તેથી હેને સંતાપ થ્યા હોય એમ જ લાગે છે. લાવ, હું એને ભેટુ એમ ભેટતાંની સાથે જ સંગમનીય સ્પર્શ થવાથી પેલી વેલની પાછી ઉર્વશી બની ગઇ. રાજા મીચી સ્પર્શ સુખને આસ્વાદ લેતે હતા, એટલામાં ઉર્વશીએ કહ્યું: 77 ‘ જય, જય, મહારાજ, આપની દશા હું ભીંતર રહી જોતી હતી. મહારાજ, મ્હને માફ કરશો. મ્હે આપને બહુ દુ:ખી કર્યાં. રાજાએ પૂછ્યું: “સુંદરી ! હારા દર્શનથી મ્હારાં ઈંદ્રિયા, અંતઃકરણ અને આત્મા સા રીઝયાં પણ કહે ને, કહે ને, કે આટલા બધે! વખત મ્હારાથી વિખૂટી પડી કયે સ્વરૂપે તુ રહી હતી, કે હું હને ઓળખી ન શકયા ? ” મણિને આંખા ઉશીએ ઉત્તર આપ્યાઃ સાંભળે, મહારાજ, કાર્તિકેય ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચર્ય ધારણ કરીને ગંધમાદન વનના આ નદી- સરેાવરવાળા પવિત્ર ભાગમાં આવીને રહ્યા હતા. તે સમયે હેમણે મર્યાદા બાંધી હતી કે ‘આ ભાગમાં જે સ્ત્રી પગ મુકશે, તે બદલાઇને વેલ બની જશે; ને તે માછના પગના અળતાના બનેલા સંગમનીય ણિ વિના એ સ્થિતિમાંથી છૂટવા પામશે નહિ.’ એ દૈવી મર્યાદા અત્યંત રાષના વેશમાં વિસરી જઈ હું કુમારવનમાં પેઠી. અહીં Gandni Heritage Portal