પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૦૮ સંસ્કૃત સાહિત્યની કથા માણવક, એ મણિ મ્હને મણિ તરીકે પ્રિય નથી, હેનાથી પ્રિયાને સમાગમ થયેા હતા, માટે જ તે મ્હને ખાસ પ્રિય છે.’ થાડી વાર પછી કંચુકી પેલે મણિ અને એક બાણુ હાથમાં લઇને રાજાની હજીરમાં દાખલ થયા; હેણે બે હાથ જોડી જણાવ્યું: “ મહારાજ, એ ચેાર પક્ષી હેના અપરાધને ઘટતી સજા પામ્યું છે. આપના આ ખાણુરૂપી રાષથી હણાઈ ને જમીન ઉપર પડયું છે. ” આ સાંભળી સર્વે વિસ્મય પામ્યાં. રાજાએ કહ્યું: “ એ મણિને પાણીથી ધેાઇ અગ્નિશુદ્ધ કરી દાખડામાં મૂકી દે. આ લાતવ્ય, એ બાણ મ્હને જોવા દો. હેના ઉપર કાનું ામ કાતરેલું છે ?’’ એમ કહી રાજાએ ખાણુ હાથમાં લઈ જોયું તે હેના પર શા અને પુરૂરવાને પુત્ર કુમાર આયુ એમ લખેલું હતું. રાજા વિચારમાં પડી ગયેા. માણવક આનંદમાં આવી ગયા. રાજાએ કહ્યુ “ મિત્ર માણુવક, નૈમિષારણ્યમાં મ્હે યજ્ઞ કર્યો તે સિવાય હું ‘ મહારાજ, શીથી વિખૂટા પડયેા નથી, ગર્ભાધારણનાં ચિન્હા પણ મેં હેવામાં જોયાં નથી, તે પ્રસૂતિ તે કયાંથી જ સંભવે ?’ વિદૂષકે ઉત્તર આપ્યાઃ દૈવી સ્ત્રીએમાં માનુષી સ્ત્રીએના ધમની અપેક્ષા રાખેા મા, તેએ પેાતાની દેવતાઈ શક્તિથી ઘણું ઘણું છાનું રાખી શકે છે.’’ રાજાએ કહ્યું: “ઠીક, તું કહે છે તે બધું યે ખરૂં પણ પુત્રને જન્મ એને શા માટે છાના રાખવેા પડે ? ” કાણુ કળી શકે ? ’’ માણુવકે ઉત્તર વાળ્યા.

-

દેવતાઓનાં રહસ્ય આ વાત ચાલતી હતી એટલામાં વ્યવન ઋષિના આશ્રમમાંથી તાપસી અને કુમાર આવી પહોંચ્યાં. કંચુકી હેમને રાજા પાસે લઇ ગયા. કુમારને જોતાં જ રાજાની આંખમાં પ્રેમનાં અશ્રુ આવ્યાં, હૃદય વાત્સલ્યથી ઉભરાઈ ગયું, અને હેને ભેટવા માટે શરીર તથા મન ઉત્સુક અન્યાં. હેણે તાપસીને પૃછ્યું: “ ભગતિ ! કેમ પધારવું થયું ? તાપસીએ ઉત્તર આપ્યાઃ “ મહારાજ, આ ચિરજીવી આયુ જેવા જન્મ્યા કે તરત જ ઉર્વશી કાંઇક કારણસર હેને ચ્યવન ઋષિના આશ્રમમાં મૂકી ગયાં હતાં. ત્યાં મહર્ષિએ ક્ષત્રિયને ઉચિત ાતકર્માદિ સંસ્કારા હેને કરાવ્યા, વિદ્યા ભણાવી, અને ધનુર્વેદમાં પારંગત બનાવ્યા. એ આજે ઋષિનાં ખાળકા સાથે ખુલપાત્રી Gandhi Heritage Portal