પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૧૦ સંસ્કૃત સાહિત્યની કથાઓ માવ્યું હતું કે રાજર્ષિં મ્હારા રણુસહાયક છે, માટે ન હેમની સાથે રહે; અને હારાથી ઉત્પન્ન થયેલા વંશ રાખનાર પુત્રનું મુખ તે જુએ, ત્યારે અમારી પાસે તું પાછી આવજે. ’ આમ હાવાથી મહારાજના વિયેાગના ભયે આ જન્મ્યા તેવા જ ભગવાન વનના આશ્રમમાં વિદ્યા ગ્રહણ કરવા માટે તાપસી સત્યવતીના હાથમાં મ્હે તેને છાનામાના સાંપ્યા હતા. હવે તે પિતાનું હૃદય ઠારે એવા થયેા તેથી ભગવતી આજ હૈને પાા સાંપી ગયાં, તેથી આ ઘડીથી આપણા સમાગમના સુખના અંત આવ્યા.’ 66 રાજા નિ:શ્વાસ નાખી એલ્યાઃ “જૈવ સુખને શત્રુ છે. પુત્ર- દર્શનથી હૃદય ટાઢું શીતળ થયું હતું, એટલામાં તે હારા વિરહને અગ્નિ પ્રદીપ્ત થયા. ગ્રીષ્મ ઋતુને તાપ શમ્યા પછી શાંતિ પામેલા વૃક્ષ ઉપર જેમ એક વીજળી ટુટી પડે તેવી આજ મ્હારી દુર્દશા થઈ છે....ખેર, પ્રિયે! હને પ્રભુની આજ્ઞા છે તેનું એલાશક પાળ. હું પણુ વત્સ આયુને રાજ્ય કારભાર સોંપી સ્વચ્છંદપણે અરણ્યમાં રહી જીવન વ્યતીત કરીશ. . એ સાંભળી કુમાર એલી ઉર્યેાઃ “ અરે પિતાશ્રી, હું રહ્યા બાળક; મ્હારા પર આટલેા બધા ભાર લાદવેા લાજમ નથી.’’ રાજાએ ઉત્તર આપ્યાઃ બેટા ! આમ શું ખેલે છે? એક મદાન્મત્ત બાળ- હસ્તી પણ ખીજા અનેક હાથીએ સામે ઝઝૂમે છે; એક ન્હાના ઝેરી નાગનું વિષ પણ ભયંકર થઈ પડે છે; રાજા લઘુવયને હાય તે પણ સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરવા સમર્થ થઇ શકે છે. આ બધામાં સ્વ-તેજ એજ મુખ્ય કારણ છે, વય તે ગાણુ છે…( કંચુકી તરફ ) લાતવ્ય, અમાણમડળને ખબ આપે કે અભિષેકની તૈયારી કરે, ’’ કુમાર આયુના એટલામાં આકાશમાં એક ઝળહળાટ કરી ચૈાતિ દેખાવા લાગી. બધાની દષ્ટ તે તરફ ખેચાઇ. તરત જ, ગેારાચન જેવી પીળી જટા, ચકિરણ જેવા શુભ્ર ઉપીત, તથા ઉત્તમ મેાતીની માળાએથી સુશેાભિત નારદજી સાનેરી શાખાઓવાળા જંગમ કલ્પ- વૃક્ષની માફ્ક આકાશમાંથી ઉતરી આવ્યા. રાજા તથા ઉશીએ હેમની યથાચિત સંભાવના કરી. કુમાર આયુએ હેમને પ્રણામ કર્યાં, નારદજીએ આસન ઉપર સ્વસ્થ બેસી રાજા અને ઉશીએ આશા- મedge Potal