પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૪) અભિજ્ઞાન શકુન્તલા પ્રકરણ ૧ લુ: તાવન કે પ્રેમવન ARA અતિ પ્રાચીન કાળમાં ભારતવર્ષીમાં દુષ્યન્ત નામે એક મહાન પ્રતાપી રાજા થઇ ગયા છે. હેને શિકાર ખેલવાને અતિશય શાખ હતા. એક દિવસે પેાતાનું સામંતદળ લઈ ને તે મૃગયા રમવા નીકળ્યા હતેા, તે વખતે એક ન્હાના હરણની પાછળ હેણે રથ દોડાવ્યા. હરણની જાત ઘણી ચપળ હેાય છે. તે પવનવેગે દોડવા લાગ્યું, અને જોતજોતામાં તે રાજાના રથને લ્હેણે કેટલેા કે પછવાડે મૂકી દીધે. આ ોઈ રાજા વિસ્મય પામ્યા. ઘેાડી વારમાં સપાટ જમીન આવવાથી સારથિએ ઘેાડાની લગામ છૂટી મૂકી દીધી, અને ધડા પણ હરણની સ્પર્ધા કરતા હોય તેમ વીજળીને વેગે ઉડયા. આથી રાજા ઉલ્લાસમાં આવી સારથિને કહેવા લાગ્યાઃ “ અરે વાહ ! આપણા ઘેાડા તે સૂના અને ઇંદ્રના ધાડાને પણ ટપી જાય તેવા છે ! રથના આ વેગને લીધે ચાતરફનું દૃશ્ય કાંઇ અપૂર્વ જ લાગે છે. સધળુ જ પાસે અને સઘળું જ દૂર એમ દેખાય છે. ’’ એટલામાં થ પેલા હરણની લગભગ પાસે આવી પહેાંચતાં રાજા હેના તરફ ખાણુ ફૂંકવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ, “ અરે ! અરે ! એ રાજા ! આ હણુ આશ્રમમાંનું છે; એને મારશે। મા, મારશે મા. ?? આવા શબ્દો ખેલતા તપસ્વિએ રાજા અને હરણની વચમાં આવીને ઉભા. સારથિએ ઘેાડાની લગામ ખેંચી. “ રાજન! આ આશ્રમનું હરણ છે. હેના પુષ્પ સમાન કામળ દેહ ઉપર આપનું વસમાન તીક્ષ્ણ ખાણુ છેાડી એના ચચળ જીવનને નિષ્કારણ અંત આણશે નિહ. ધનુષ્ય ઉપરથી એ અમેાધ બાણને ઉતારી લ્યેા. મહારાજ ! આપનું શસ્ત્ર તેા દુ:ખીને પાળવા માટે છે, રકને ર્જાવા માટે નથી. ’’ એક ઋષિકુમાર આગળ આવીને ખેાલ્યા. રાજાએ ખાણુને ભાથામાં પાછું મૂકયું. ઋષિકુમારે પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યાઃ “ આપ જેવા પુરૂશપ્રદીપને આ સૈાજન્ય Heritage