અભિજ્ઞાન શકુન્તલા ૧૧૩ ાગ્ય જ છે. પ્રભુ પાસે અમે એટલું જ માગીએ છીએ કે આપને ગુણવાન, ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થાએ ! રાજાએ મસ્તક નમાવી આશીર્વાદ ગ્રહણ કર્યાં. ત્યાર પછી તાપસેાએ કહ્યું: “ મહારાજ ! હમણાં અમે તે સમિધ લેવા નીકળ્યા છીએ. પણ આ માલિની નદીને કિનારે, અમારા ગુરુ મર્ષિ શ્ર્વના આશ્રમ દેખાય છે. જે આપના કાર્ય માં કાંઇ હાનિ ન થતી હોય, તે ત્યાં જઈ અતિથિસત્કાર ગ્રહણ કરા અને તપસ્વિàાકા કેવા નિર્વિઘ્ને ધમકાનાં અનુષ્ઠાન કરે છે, તે જોઇને આપના ભુજબળથી ભૂમંડળ કેવું ચાલે છે ત્યેની આપને પ્રતીતિ થશે. જો કે હાલમાં મહર્ષિતે આશ્રમમાં નથી, તે પણ હેમની કન્યા શકુન્તલા આપને યથાચિત સત્કાર કરશે. હમણાં જ તેએ શકુન્તલા ઉપર અતિથિસત્કારને ભાર મૂકી, હેના દુર્દેવની શાન્તિ માટે સામતી તરફ ગયા છે.’’ આપ્યા:
રાજાએ આ પ્રેમાળ અને વિનયભયા વચને સાંભળી ઉત્તર રીક, મહાષ આશ્રમમાં નથી, તે કાંઈ ચિંતા નહિ. હું આ પવિત્ર આશ્રમનાં દર્શન કરી આત્માને પાવન કરી લઉં.” એમ કહી રાજાએ પોતાના રથ આશ્રમની બાજુમાં કાવ્યા. તપસ્વિ સમિધ લેવા પેાતાના રસ્તે ચાલતા થયા. થોડુંક આગળ ચાલી રાજાએ સારથિને કહ્યું: સૂત! કાઈ કહેતું નથી તે પણ આ સ્થળ તપેાવન તરીકે ઓળખી શકાય છે: જો તની અખેાલેામાં વસતા પાપઢાના મુખમાંથી ગરી પડેલા નીવારના દાણા અહીં તહીં વેરાયલા દેખાય છે; તપસ્વિએ જેનાથી ઈંગુંદી ફળ ભાંગે છે, એવા પાષાણેા તેલવાળા ચીકણા પડેલા છે; • જો, પેલી કુશવાળી જમીન ઉપર હરણનાં બચ્ચાં નિર્ભયતાથી ચરે છે; સ્નાન કરીને આવતા આશ્રમવાસી જનેનાં ભીનાં વલ્કલેામાંથી ટપ- કતાં જલબિન્દુએને લીધે આ જલાશયના માર્ગોં ભીંજાયલા દેખાય છે; અને હામહવનના સતત ધૂમાડાને લીધે આ વૃક્ષનાં નવપલ્લવે ઝાંખાં થઇ ગયાં છે. એમ અનેક રીતે વર્ણન કરતા કરતા રાજા આશ્રમ પાસે આવી પહેાંચ્યા.
આશ્રમ પવિત્ર ધામ છે, માટે તેમાં વિનયપૂર્વક પ્રવેશ કરવા ઉત્તેજ એમ વિચાર કરી મન જીતાનાં અંકાય, પાપુ તપાત