પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૧૫
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૧૫ - અલિ શકુંતલા ! આ જીઇની વેલ, જેનું હે' વનજ્યેાસ્ના’ એવું ઉપનામ આપ્યું હતું, તે તે આંબાની સ્વયંવરવધૂ થાય; એને હે વિસારી મૂકી કે ? ’’ અનયાએ કહ્યું. “ ના, હેન. એને ક્રમ વિસારૂં? મ્હારી જાનને વિસારૂં તે એને વિસારૂં. ” એમ એલી શકુન્તલા જીઈની પાસે ગઇ, અને હેના તરફ જોતી ખેતી મનમાં વિચાર કરવા લાગીઃ ‘કેવા રમણીય અવસર્ છે કે જીઇની વેલ ને આંબાનું ઝાડ બન્ને એકઠાં મળી ગયાં છે ! જીઈની વેલને મ્હારૂપી જોખન આવ્યું જણાય છે; અને આંબાને ઝીણાં ઝીણાં પલ્લવેા કુટયાં છે, તેથી એ પણ ભેગ ભાગવવા જોગ થયેા હાય એમ જણાય છે.... એટલામાં મ્હોં મલકાવી પ્રિયવદા એટલી ઉડી: ‘અલિ અનસૂયા ! તું જાણે છે, આ શકુન્તલા જીઇની વેલ ભણી તાકી તાકીને કેમ જોઇ રહી છે? હેના મનમાં એમ ઇચ્છા છે કે જે પ્રમાણે આ વનજ્યેાસ્ના પેાતાને અનુકૂળ વૃક્ષને પામી, તેમ મ્હને પણ મનગમતા સ્વામી મળે તે કેવું સારૂં ?’’ તું ત્યારે માટે એમ હારા મનના મનેારથ હશે.

કહેતી હેાય તે કાણુ જાણે ! એ તે શકુન્તલા અધીરાઈથી એલી ઉઠ્ઠી. આ ઉછરતી બાળાઓને વિનેાદાલાપ સાંભળતા રાજા ક્યારને ચે સાનંદ આશ્ચર્યમાં ગરક થઇ ગયા હતા. તે મનમાં વિચાર કરવા લાગ્યાઃ ‘શું આ કુલપતિ કણ્વની જ કન્યા હશે ? ખરેખર મહર્ષિ અતિ કઠેર જણાય છે. આવા કામળ શરીર પર કેવાં અડ વલ્કલ પહેરાવ્યાં છે! પણ ના, જેમ પ્રશુલ્લ કમળ શેવાળના સંબંધથી અધિક શાભે છે, જેમ પૂર્ણચંદ્ર કલકના યેાગથી વધારે સુંદર દેખાય છે, તેમ આ સવાગસુંદરી, વલ્કલ વિભૂષિત હેાવા છતાં, અત્યંત મને- • હર જણાય છે ! ખરેખર રૂપ એ જ. અલંકાર છે, હેને બાહ્ય અલ- કારાની જરૂર રહેતી નથી. મ્હારૂં મન હેના તરફ લેાભાય છે તે ઉપરથી હું ધારું છું કે આ કુમારિકા કુલપતિથી કાઇ ભિન્ન વની સ્ત્રીના ઉદરની હશે; તે ક્ષત્રિયને વરવા યાગ્ય હશે.' દરમ્યાનમાં, શકુન્તલા માધવી લતાને જળ સિંચવા ગઈ હતી; તેવામાં માધવી લતાની એક સુંદર કળીમાંથી મધુ પીતે એક મધુકર, વેલમાં પાણી પડતાં જ, ઉડયા અને વેલને છેડી શકુન્તલાના મુખ- Gdળની આજુબાજી ગમનન કરતા કરવા લાગ્યો. ખીચરી શ