પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૧૯
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૧૯ આ શબ્દો સાંભળી રાન્ન મનમાં ચીડવાયેા અને પેાતાનાં માણસાને ગાળેા દેવા લાગ્યા. તપસ્વિકન્યાએ પણ આ અરણ્ય વૃત્તાંત સાંભળી જરા વ્યાકુળ થઈ ગઈ અને પટીમાં જવાની રા માગી. રાજાએ અનિચ્છાએ મને જવાની રજા આપી. જતાં જતાં માર્ગોમાં પગે કાંટા વાગ્યા છે એમ દેખાવ કરી શકુન્તલા સત્કૃષ્ણ દષ્ટિએ રાન્ત તરફ વાંકી વળી જોવા લાગી. રાજા પણ હેના તરફ ોતા જોતા ચાલતા થયેા. પ્રકરૂણ ૨ નું પ્રેમવિકાસ રાજા દુષ્યન્ત જ્યારે શિકારે નીકળ્યેા હતા, ત્યારે પોતાના રસાલા સાથે વિદૂષક માધ્યને પણ સાથે લાવ્યેા હતા. રાજધાનીમાં સુખચેન અને ભાગવિલાસમાં જેના દિવસેા વ્યતીત થયેલા એવા આ માવ્યને અરણ્યનાં કપ્ટેા અસહ્ય થઇ પડયાં. એક દિવસે પ્રભાતમાં ઉડી ખિન્ન થઇને તે પોતાના મનમાં અડવા લાગ્યાઃ “ આ મૃગયાશીલ રાજાના સાખતી થવાથી મ્હારા તે જીવ ગયેા. રાજરાજ સવારમાં શિકાર માટે જવું પડે અને ‘આ હરણ,’ ‘આ સ્વર,’ ‘આ લાંકડી,’ આવી રીતે કહેતાં કહેતાં મધ્યાહ્ન પર્યંત જંગલમાં રખડવું પડે. આ ગ્રીષ્મઋતુમાં નદીનાળાં લગભગ સૂકાંજ, અને જે થાડું ઘણું પાણી હોય તે પણ ઝાડનાં સૂકાં પાંદડાં પડીપડીને કહેાવાથી કડવું અને તૂરું થઇ જાય; તરસ લાગે ત્યારે આવું ઝેરી પાણી પીવું પડે. ખાવાને પણ નિયમ શાને હેાય ? અને ખાવાની સામગ્રીમાં સળીયા પર શેકેલું માંસ ઘણું ખરૂં હાય છે, અને તે પણ કાચુંપાર્ક. વળી સવારથી અપેાર સુધી ઘોડાની પીડ પર એસી એસી મુસાફરી કર્યાંથી આખા શરીરમાં વેદના થાય છે; એને લીધે રાત્રે સારી ઉંધ પણ આવતી નથી. પાછલી રાતે ઉંધ આવવા માંડે એટલામાં તે શિકારીએ વનને ઘેરી લેવા માટે જવાની ગડ મચાવે. તેથી સવારના પહેારની ઉંઘ ઉડી જાય છે. મ્હારા દુ:ખની કથની આટલેથી પૂરી થતી નથી. થેડા દવસ ઉપર અમે સળા પછવાડે પડયા અને રાજાજી એકલા એક હરણની પછવાડે પડી ઘણે દૂર નીકળી ગયા. ત્યાં હેમણે કહ્ત્વના આશ્રમમાં શકુન્તલા નામની એક તાપસકન્યા જોઈ. ત્યારથી તે જ Gandhi Heritage Portal