પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૫ સાક્ષાત્કાર થાય છે. સત્યેા અને અર્ધસત્યે રત્નકણિકાની માફક હેમના ગ્રંથોમાં ઠેકઠેકાણે વેરાયેલાં વ્હેવામાં આવે છે. ક્ષળ ક્ષ ચન્નયતામુપૈતિ તફેય સાં રમયિતાયા: એ સત્યની પ્રતીતિ કાલિદાસ- નાં કાવ્યનાટકોના પ્રત્યેક વાચકને થયા વિના રહેતી નથી. ‘ઘુવંશ’ એ નામ કિવએ શા ઉપરથી પસંદ કર્યું હશે એ કહેવું મુશ્કેલ છે. રઘુરાજા મહાપરાક્રમી અને ઈંદ્રજિત હતા, માટે હેના નામ પરથી તે વંશનું તેમ જ કાવ્યનું નામ પડયું હશે એમ કેટલાકને મત છે. વસ્તુતઃ એ મહાકાવ્યની વચ્ચેના કેટલાક સર્ગોમાં રામચરિત્રનું વર્ણન કરી કિવએ તે પહેલાંના સગેૉમાં રામના પૂર્વજ દિલીપ, ઘુ, અજ અને દશરથનાં મુખ્ય મુખ્ય જાણવાજોગ ચિરવા વણવ્યાં છે, અને ઉત્તર ભાગમાં લવ કુશ અને ત્યાર પછીના રાજા- એનાં છેક સંક્ષેપમાં વર્ણન આપ્યાં છે. છેવટને સર્ગ જેમાં અગ્નિ- વર્ણ નામે મહાલપટ અને વિષયાંધ રાજાના દુઃખદ અવસાનની તથા હેના પછી હેની સગર્ભા સ્ત્રીને ગાદીનશીન કર્યાંની હકીકત આવે છે, ત્યાંથી જ કાલિદાસે પેાતાના કાવ્યની સમાપ્તિ કરી હશે, અથવા તે તે પછીના કેટલાક, સર્વાં કાળખળે લુપ્ત થયા હશે એમ સ્વાભાવિક શકા ઉત્પન્ન થાય છે. દિવ્ય અને ઉજ્જવલ ધ્રુવ શને અંતિમ (?) રાન્ન આવે! છેક પામર આદમી હશે અને વળા હેના વર્ણનથી જ કવિએ કાવ્યસમાપ્તિ કરી હશે એ આશ્ચર્યકારક લાગતું નથી? ગમે તેમ હૈ, પણ અહીં શંકા તેમ જ આશ્ચર્યને પૂરતા અવકાશ રહે છે. કુમારસંભવનું વસ્તુ શિવપુરાણમાંથી લીધેલું જણાય છે. માણના કેટલેાક ભાગ આવે છે. કામદેવથી સાધી શકાય પાર્વતીપરિયમાં પણ આ જ કથાને મા અને શકરને વિવાડ જે ગર્વિત નહિ તેનાં તપશ્ચર્યાં તેજ અને પવિત્રતાથી સધાયે! એમ પ્રથમ સાત સર્ગમાં જણાવી, પછી કુમારા ( કાર્તિકેયને ) જન્મ તથા હેનાં પરાક્રમે અને તે દેવતાઓને પીડનાર તારકાસુરના વધની વાર્તા આવે છે. આ ઉપરથી એ કાવ્યનુ તારકાસુરવધ ’ એમ બીજાં નામ પણ કહેવાય છે. નાટ ચાતવૃત્ત ચાત્ એ સૂત્રનું કાલિદાસે ઉલ્લ ધન યુ નથી. માલવિકાગ્નિમિત્ર ઐતિહાસિક નાટક છે. યુસેન અથવા પુસેન ) સેનાપતિને પુત્ર અગ્નિમિત્ર કાલિદાસના G ortal