પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાએ હેના મનમાં આમ વિચારે ચાલતા હતા એટલામાં રાજા શકુન્તલા વિષે વિચાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. રાજાને જોઇને વિદૂષક લાકડીને ટેકી વાંકા વળી ઉભા રહ્યા અને નમ્રતાપૂર્વક રાજાને કહેવા લાગ્યાઃ “ મહારાજ ! મ્હારા હાથપગ હાલી શકતા નથી. હું એટલે બધા થાકીને લેાથ થઇ ગયા છું કે મ્હારા અંગમાં લેશમાત્ર પણ શક્તિ રહી નથી. રાજ ને રેાજ જગલનાં જાનવરેાની પાછળ લાગવાથી મ્હારાં ગાત્રેા નરમ થઈ ગયાં છે, તે મ્હારૂં શરીર હવે મ્હારા વશમાં નથી. માટે હું નમ્ર વિનંતી કરૂં છું કે મહારાજ મ્હને એક દિવસ વિશ્રાન્તિ આપેા. ૧૨૦ રાજાનું મન ઋષિકન્યામાં આસક્ત થયેલું હાવાથી હવે મૃગયા ઉપરથી વિરક્ત થયું હતું. તેથી હેણે માવ્યને વિશ્રાન્તિ લેવાની રજા આપી, અને સેનાપતિને મેલાવી વન ઘેરનારા શિકારીઓને પાછા વાળવા આજ્ઞા કરી, તથા સખ્ત તાકીદ કરી કે લશ્કરમાંનુ કાઈ પણ મનુષ્ય કે પ્રાણી તપેાવનને અડચણ કરે નહિ. આ પ્રમાણે સેનાપતિને આજ્ઞા આપી રાજા અને વિદૂષક એક ઝાડની છાયામાં પત્થર ઉપર બેઠા. રાજાના અંતરમાં શકુન્તલા વિષે સતત ચિન્તન ચાલ્યા કરતું હતું. ધીમે રહી વ્હેણે કહ્યું: મિત્ર માવ્ય, જ્યાં લગી જોવા લાયક સુંદરમાં સુંદર વસ્તુ હું જોઇ નથી, ત્યાં સુધી તુ એમ જ જાણુ કે હને ઈશ્વરે આંખેા આપી તે ન આપ્યા અરેાબર છે! ' C.C “ વાહ ! આપ સાક્ષાત્ મ્હારી આગળ ઉભા છે, ત્યાં વળી ખીજી કયી સુંદર વસ્તુએ મ્હારે જોવાની રહી જાય છે ? ” માગ્યે આશ્ચર્ય અને અધીરાથી ઉત્તર આપ્યા. (6 સાને પાતપેાતાનું પ્રિય લાગે છે.” રાજાએ મિતપૂર્વક કહ્યું, પણ, અલ્યા, હું તે આશ્રમના આભૂષણરૂપ શકુન્તલા વિષે કહું છું.’ એ! હા ! મહારાજ ! એ તેા જેમ કાઇને ગળ્યા ખજુર ઉપરથી ભાવ ઉડી ખાટી આમલીની રુચિ થાય, તેમ અંતઃપુરનાં સ્ત્રીરત્ને મૂકી આ વગડાની રીંછડી ઉપર હમે મેાહી પડયા લાગેા છે !’’ વિદુષકે ઠાવકું મ્હાં રાખીને જણાવ્યું. “ અરે મૂર્ખા ! એને હું જોઇ નથી, માટે તું આમ ખેલે છે.” રાજાએ જરા ચીડાઇને અધીરાઈથી જવાખ આપ્યાઃ “ એવું હું શું Gauri'Heritage Portal