લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાએ પ્રિયવદાએ ટેકા આપી કહ્યું : હેન શકુંતલા ! આ ખરૂં કહે છે. તું હારા રાગને ક્રમ કાંઈ ગણકારતી નથી ? ખરે તું દહાડે દહાડે સૂકાતી જાય છે; માત્ર હારા સુંદર ચહેરા એમને એમ લાગે છે.’ આ સાંભળી શકુંતલાને જરા શરમ આવી. તે ધીમેથી ખેાલી: “હુનેા, હમને નહિં કહું તે ખીન્ન કાને કહીશ ? પરંતુ એમ કરેથી હમારા જીવને ઉલટા સંતાપ થશે.’’ ૧૨૪ … માટે જ અમારે આટલા બધે! આગ્રહ કરવાનેા તે; શાથી જે દુ:ખમાં સ્નેહી જનને ભાગ પડયાથી હેની વેદના ભારે લાગતી નથી.’ બન્ને સખીએએ ઉત્તર આપ્યા. આથી હિંમત લાવી શકુન્તલાએ કહેવા માંડયુંઃ “ ખિ ! જે દિવસથી તપાવનની રક્ષા કરનાર પેલા રાજર્ષિ મ્હારી નજરે પડયા તે દિવસથી એનામાં હારા અભિલાષ રહી ગયા છે, ને તેથી હું આ દશાને પહોંચી છું. માટે જે ઉપાયથી રાજર્ષિને મ્હારી દયા આવે તે ઉપાય હમને સારા લાગે તેમ કરા; નહિ તે મ્હારે સારૂ જવ તલ ને દર્ભ તૈયાર કરી રાખો. ,, ‹ સિખ ! ભલે, ભલે. જેના ઉપર હારી વૃત્તિ રહેાંટી છે તે હતે ઘટે એવેા જ પુરુષ છે. સાગરને છેડી મહાનદી ખીજે ક્યાં જવાની ? લાંબા વેલાવાળી માધવીલતાને આંબા વગર કાણ ઝીલી શકે વારૂ ? ” પ્રિયવદા બેલી. હવે બન્ને સખીએએ જાણ્યું કે શકુન્તલા ઉપર કામદેવનું સામ્રાજ્ય સારી પેઠે જામી ગયેલું છે, હેને કાઈ પણ રીતે નિવૃત્ત કરાય તેમ રહ્યું નથી, તેથી હવે કયી રીતે હેને મનેારથ પૂર્ણ કરવાં,—અને તે જલ્દીથી તથા કાઇ ન જણે તેવી રીતે,-એ એક ગભીર પ્રશ્ન થઈ પડયેા. પરંતુ લાંખે! વિચાર કરતાં એ કામ એટલું વિકટ ન લાગ્યું, કારણ કે રાજાની પણ શાકુન્તલા તરફ ગાઢ સ્નેહ- દિષ્ટ છે એમ બન્ને સખીએએ જોયું હતું; અને વિશેષમાં એના ચિન્તનમાં તે ચિન્તનમાં આટલા દિવસના ઉર્જાગરાથી રાજા પણ કૃશ લાગતા હતા એ પણ આ ચતુર સખીએાની જાણ બહાર ન હતું. તેથી હેમણે નિશ્ચય કરી શકુન્તલાને રાજા ઉપર એક પ્રેમપત્રિકા લખવા માટે કહ્યું. તદનુસાર હેણે એક પ્રેમનું જોડકણું જોડી કાઢયું, અને પાસે લેખનસામગ્રી નહિ હાવાથી એક કમળપત્ર ઉપર નખથી. લખવા માંડયું. હૅણે નીચેને ગ્લાક લખ્યાઃ Gaખામાં બે ના આવપુર Portal