અભિજ્ઞાન શકુન્તલા ( આર્વાંગીતિ ) તુજ નવ જાણું હૈયું અંગે। મ્હારાં અનંગ દિનરાત્રિ શેકે છે, એ નિય! હારામાં છે સમાઈ મુજ વૃત્તિ.” રાજા મંડપની બહાર છૂપાઈને આ સઘળું દૃશ્ય નિહાળ્યા કરતા હતા. હેના અંતરમાં અનેક ભાવેા ઉછાળા મારી રહ્યા હતા. તે અંદર જવા માટે પ્રસંગ શેાધતેા હતા. જ્યારે શકુન્તલાએ આ શ્લેાક વાંચ્યા, ત્યારે હેનાથી વધારે વખત બહાર રહેવાયું નહિ, અને તે એકદમ અંદર દાખલ થઈ નીચે પ્રમાણે એલવા લાગ્યાઃ ( આર્યોંગીતિ ) શેકે, પણ બાળીને મ્હને કરે ખાખ ચિત્તમાં વાર્તા ખરી ધરી રાખ. “ મદન હને તે! વારવાર, કૃશાંગિ ! ૧૨૫ રાજા પાસેની એક શિલા પર બેઠા. રાજાને એકાએક આવેલા જોઇ શકુન્તલા ઉઠવા જતી હતી, પણ રાજાએ હેને અટકાવી કહ્યું: “ હમારે ઉર્જાવાની તસ્દી લેવાની જરૂર નથી; નાહક વિવેક જવા ઘા.’ પછી પ્રિયવદાએ વચમાં આવી કહ્યું: “ હમારી બન્નેની અન્યાન્ય પ્રીતિ છે એ પ્રશ્ન છે; છતાં સખી પ્રત્યેના સ્નેહને લીધે એ વાત કરી કહી જણાવવી ઠીક લાગે છે. વળી, પીડામાં આવી પડેલી પ્રજાનું દુ:ખ નિવારણ કરવું એ રાજાએને ધર્મ છે. મ્હારૂં કહેવું એ છે કે આ અમારી પ્રિય સખી હમારે લીધે મદનપ્રેરણાથી આ દશાને પહેાંચી છે. એને જીવતી રાખવી હમારે હાથ છે. માટે એના જીવ સારૂ કૃપા કરી થાય તેટલેા ઉપાય કરવા હમને ધિટત છે.” “ અમારા સ્નેહ પરસ્પર સાધારણ છે, તે પણ હમે જે કહ્યુ તે મ્હારા ઉપર મ્હાટી કૃપા થઈ છે. રાજાએ ગંભીરતાથી ઉત્તર આપ્યા. વચમાં જ શકુન્તલા એટલી ઉડી: 4 અલિ પ્રિયંવદા ! અંતઃ- પુરની રાણીએના ઘણા દિવસના વિયેાગે કરી રાજાજી હેમને વહેલા વહેલા મળવા જવાને આતુર થઈ રહ્યા હશે. માટે એમને શું કામ ખાટી કરે છે વાર ?” રાજા જરા લજવાયા. આ પ્રસંગ જોઇ અનસૂયાએ કહ્યુંઃ અમે સાંભળ્યું છે કે રાજાલેકને તે ઘણી લાડકી સ્ત્રીએ! હાય છે. માટે વિનંતી કે અમારી Gandhi Heritage Portal