પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬. કાલીન અથવા હેની પૂર્વે થઇ ગયેલા ઐતિહાસિક રાજા છે. એલ પુરૂરવા અને ઊર્વશીની વૈદિક તેમજ પારાણિક વાર્તાને કવિએ રસિક- તાથી વિક્રમેાવશીય નાટકના રૂપમાં ગાઢવી છે. કાલિદાસની નાટકકાર તરીકેની પ્રતિભા એમાં જ સમાયેલી છે. એક સાદી અને નીરસ વાર્તાને હેમાં કલ્પનાના રંગા પૂરી કેવી રીતે લેાકપ્રિય અને રસિક અનાવવી એ કળામાં જ કાલિદાસ અને શેકીઅરની સરખામણી કરવામાં આવે છે. શાકુન્તલના દાખલેા લઇએ. મહાભારતમાં આપેલી શકુન્તલાની વાર્તા ખીલકુલ સાદી છે. તે આ પ્રમાણેઃ ‘‘ ચંદ્રવી દુષ્યન્ત રાજા ભૃગયાવિહાર કરતાં કરતાં માલિની નદીના તટ પર આવેલા કવષિના આશ્રમમાં આવી ચઢયેા. તે સમયે ઋષિ ત્યાં નહિ હેાવાથી શકુન્તલાએ હેને આદરસત્કાર કર્યો. રાજાને જિજ્ઞાસા થવાથી હેણે શકુન્તલાને જન્મવૃત્તાંત પૂછ્યા અને હેણે ( શકુન્તલાએ ) અથેતિ કહી સંભળાવ્યા. આ રીતે તે ક્ષત્રિયબીજથી ઉત્પન્ન થયેલી છે એમ જાણી પ્રેમાતુર થયેલા રાજાએ હેની પાસે પ્રેમયાચના પેાતાનાથી થયેલા પુત્રને રાજગાદી મળે એ શરતે શકુન્તલા હેની સાથે જોડાવા તત્પર થઇ. રાજા પેાતાના રાજ્ય તરફ પાછા ફર્યા, પરંતુ ઋષિના શાપના ભયથી હેણે શકુન્તલાને તેડવા માટે માણસ માફલ્યું નહિ. અહીં, શકુન્તલા દુષ્યન્ત રાજાથી સગર્ભા થઈ છે એ વાતની કણ્વને ખબર પડતાં હેમણે પેાતાને સંપૂર્ણ સંતેષ જાહેર કર્યો, અને પુત્રપ્રસવ થયા પછી તે બન્નેને રાજા પાસે. મેકલ્યાં. રાનએ લેાકલાજથી હીને હેમને। ઇનકાર કર્યાં પણ એટલામાં આકાશવાણી થઇ અને તેથી નિર્ભય થઈ રાજાએ હેમને સ્વીકાર કર્યો. આ રીતે રાકુન્તલા હેની પટ્ટરાણી થઇ અને અંતઃપુરમાં રહેવા લાગી.’’ આ સીધી સાદી વાતને નાટકના રૂપમાં મૂકવા માટે ઘણા અંશા ખૂટતા હતા જે કવિએ પેાતાના કલ્પનાબળે પૂરા કર્યો છે. આ પુસ્તકમાં આપેલી વાર્તા વાંચવાથી આ કથનની સત્યતા જણાઇ આવશે. પ્રથમ તે શકુન્તલાને વૃત્તાંત હેના મ્હાડે ન કહેવ- ડાવતાં પ્રિયવદાને મ્હાડે કહેવડાવી વિએ શકુન્તલાને વલ્કલવસ્ત્રને છેડા મુખ પર આધેા ખેંચી લગ્નાવશ બનાવી ખાજીમાં કટાક્ષ કેકતી ઉભી રાખી છે. અના અને પ્રિયવદા એ બન્ને સખીઓનાં પાત્રા ઉત્પન્ન કરવામાં વિધ્યની રસિકતા ઝળકી ઉઠે Gauerage tal