૧૩૦ સંસ્કૃત સાહિત્યની સ્થા તૈયાર થયા. બન્ને સખીઓએ શકુન્તલાને યથેાચિત વસ્ત્રા તથા આભૂષણે પહેરાવ્યાં. હેણે આશ્રમનાં વૃદ્ધ સ્ત્રીપુરૂષને અનુક્રમે પ્રણામ કર્યાં, અને સના આશીર્વાદ લીધા. એટલામાં ફણ્વ ઋષિ સ્નાનક્રિયાથી પરવારીને ત્યાં આવી પહોંચ્યા. તેએ ગૃહસ્થ ન હતા, છતાં પણ પુત્રીવિરહનું દુ:ખ હેમને લાગતું હતું. તેએ વિચારવા લાગ્યા: આજ રશકુન્તલા જશે, તેથી મ્હારૂં મન ઉત્કૃતિ થાય છે, આંખમાં આંસુ ભરાઇ આવે છે, સાદ બેસી જાય છે તે ખેલવાની શક્તિ રહેતી નથી. શરીર જડ સમાન થઇ જાય છે. કેવું આશ્ર! હું વનવાસી છું, ને સ્નેહથી મ્હારી આવી અવસ્થા થાય છે, ત્યારે સંસારી મનુષ્યને કેવું દુ:ખ થતું હશે ? હવે જાણ્યું કે સ્નેહ અતિ ભયાનક વસ્તુ છે.’ 23 44 .. ત્યાર પછી પેાતાનેા શાકાવેગ સમાવીને શકુન્તલાને કહેવા લાગ્યા, વસે ! હવે ચાલવા માંડેા, અમથા કાળ ગુમાવવાની જરૂર નથી. એમ કહી, તપાવનનાં તએને સખેાધીને કહેવા લાગ્યા, હું તરુએ ! જે હમને પહેલાં જળસિંચન કર્યા વિના જળ પીતી નહિ, આભૂષણે! પ્રિય હેવા છતાં જે સ્નેહથી હમારાં પલ્લવે તેડતી નહિ, હમને જ્યારે કુસુમપ્રસવના સમય થતા ત્યારે જેના આનંદની સીમા રહેતી નહિ, તે શકુન્તલા આજ હેના પતિને ઘેર ાય છે; હમે સઘળાં હેને મેગ્ય વિદાય આપેા. ’’ ' << ત્યાર બાદ સઘળાં ઉડયાં. શકુન્તલા ગુજ્જતાને પ્રણામ કરી પ્રિયવદાની પાસે જઇ અશ્રુપ્ નયનથી કહેવા લાગી, ખિ ! આ પુત્રને જોવા માટે મ્હારૂં ચિત્ત ઘણું આતુર થયું છે ખરૂં, પરંતુ તપેાવન છેાડી જવાને હારા પગ ઉપડતા નથી. 23 હેન ! તું જ કેવળ તપાવનિવહથી મુંઝાય છે એમ નથી. હારા વિરહથી તપાવનની કૈવી અવસ્થા બની છે તે જો ! જીવમાત્રને! આનન્દ આજ ઉડી ગયા છે. હરણેા આહાર વિહાર છેડી સ્થિર ઉભાં રહેલાં છે, હેમના મ્હાંમાંને ઘાસને કલ્લા ન્હાં- માંથી પડી જાય છે; મેર નૃત્યને ત્યાગ કરી ઉભા છે; કાયલે આંબાના મ્હારને ઉપભેાગ કરવેા છેાડી દઇ નીરવ થઈ ખેડી છે; ભ્રમરે। . મધુપાનથી વિરક્ત થઈ ગુંજારવ બંધ કરી એા છે. સત્ર શાકનું સામ્રાજ્ય પ્રસરેલું દેખાય છે.’’ પ્રિયવદાએ દુઃખથી કહ્યું. Gdદેશમાં