પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૩૧
 

અભિજ્ઞાન શકુન્તલા કણ્વ ખેલ્યા, થયેા છે. ” ૧૩૧ વચ્ચે ! હવે શા માટે વિલંબ કરે છે? વખત શકુન્તલાએ ઉત્તર આપ્યાઃ “ તાત ! હું પેલી મ્હારી વન- જ્યેાસ્નાને મળી આવું. ’ એમ એલી તે વનજ્યેાસ્ના પાસે જઇને કહેવા લાગી, મ્હેન વનયૅાસ્ના ! તું આંબાને વળગેલી છે ખરી, તે પણ લગાર હારા આણી તરફ આવેલા શાખાબાહુથી મ્હને ભેટી લે. હું હવે દૂર દેશ જનાર છું, તેથી હવે હારા મેળાપ મ્હને થશે નહિ.” ત્યાર પછી તે અનયા અને પ્રિયવદાને કહેવા લાગી: “ સખીએ ! હમને એને આ વેલની સુપ્રત કરૂં છું. એને સંભાળજો.’ “ એ તે ઠીક, પણ આ એ જીવની કાને સુપ્રત કરી જાય છે?’’ એમ કહી બન્ને સખીએ રડવા લાગી. આ જોઈ કણ્વઋષિ મેલ્યાઃ અનસૂયા ! પ્રિયંવદા ! હમે શું ઘેલી થઇ છે ? હમારે બેઉ જણીએાએ તે શકુન્તલાને ધીરજ આપવી જોઇએ.’’ ૧. એક પૂગર્ભા હરિણી પણ કટીના આંગણામાં સુતી હતી, હેની તરફ નજર ગયાથી શકુન્તલાએ કÇને કહ્યુઃ “ તાત ! જ્યારે આ હરિણી નિર્વિઘ્ને પ્રસવે, ત્યારે ને હેના સમાચાર મેાકલજો; ભૂલશે! નહિ. ... “ના મેટા ! કદી નહિ ભૂલું.” કણ્યે વહાલથી ઉત્તર આપ્યા. કેટલાંક પગલાં આગળ ચાલી એટલામાં શકુન્તલાને કાઇ રાકનું હાય એમ પાછળથી હેનું વસ્ત્ર ખેંચાવા લાગ્યું. આથી હેંણે પછ- વાડે જોયું તે એક હરણનુ બચ્ચુ હેનું વસ્ત્રાંમાં ઘાલી ખેંચતું. હતું. હેના શરીર પર હાથ ફેરવી તે ખેલી: બેટા ! હવે મ્હારી જોડે શા વાસ્તે આવે છે? પાછા જા, હું હને છેાડીને જાઉં છું, હારી મા મરી ગઇ ત્યારથી મ્હેં હા પાલનપેાષણ કર્યું હતું. હવે જાઉં છું, પિતાછ હારૂં રક્ષણ કરશે. '’ એમ ખેલીને તે રડતી રડતી આગળ ચાલી. આવી રીતે અનેક પ્રકારના કારણથી જવામાં વિલંબ થતુ જોઇને શા રવÇને સખેાધીને ખેલ્યા “ ભગવન્! આપને હવે વધારે દૂર જોડે આવવાનું પ્રયાજન નથી. ભાગેાળના તળાવની પાળ સુધી સગાંવહાલાંઓએ વળાવવા જવું એવા સપ્રદાય છે. આ Gandhi Heritage Portal