પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૩૨ સંસ્કૃત સાહિત્યની કથા તળાવની તેડ આવી. તે જે કાંઈ સંદેશા કહેવાના હેાય તે કહી પાછા વળવું ઘટારત છે.’’ કણ્યે ઉત્તર આપ્યાઃ “ ત્યારે આવેા. તળે ઠંડકમાં એસી જરા વિસામેા ખાઇએ.’ આ અંજીરના વૃક્ષની જરા વિશ્રાંતિ લીધા પછી તેએ ફરીથી એલ્યાઃ “ શાળંરવ ! શકુન્તલાને સાંપીને દુષ્યંત રાજાને મ્હારૂં નામ દઈ આટલે સંદેશા કહેજેઃ ‘ અમે વનવાસી છીએ; તપસ્યામાં કાલક્રમણ કરીએ છીએ; હમે ઉચ્ચ કુળના વંશજ છે; અને શકન્તલા બન્ધુવની સંમતિ લીધા સિવાય હમારામાં અનુરાગિણી થઇ છે; આ સને વિચાર કરી, બીજી સહધર્મિણીના પ્રમાણે શકુન્તલામાં સ્નેહ રાખશે. મ્હારી આટલી પ્રાના છે. એનાથી વધારે હેના ભાગ્યમાં હશે તે અનશે. એથી વિશેષ અમારાથી એલી શકાય નહિ.” ઋષિએ શકુન્તલાને ઉદ્દેશીને કહ્યું: એટા ! હવે હને કાંઈક શીખામણ દેવી જાઇએ. અમે વનવગડાના નિવાસી છીએ, પરંતુ સંસારની રીતભાતથી કેવળ અજાણ્યા નથી. તું પતિને ઘેર જઈ ગુરુનેાની સેવા કરજે. સપત્નીએ સાથે પ્રિયસખી જેવા વ્યવહાર કરજે; દાસદાસીએ સાથે નિપુણતાથી કામ લેવું. સાભાગ્યગથી અભિમાની થઇશ નહિ. ભોં કદાપિ રાષ કરે, તે પણ હારે શાંતિ રાખી, કાઈ જાતનું પ્રતિકૂળ વર્તન કરવું નહિ. આવી રીતે સ વ્યવહાર રાખ્યાથી સ્ત્રીએ ઘરમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે; એથી ઉલટું વન રાખનારી કુલટાએ કહેવાય છે.” 24 “ વાહ ! આટલા ઉપદેશમાં વહુમાસે કેમ. ચાલવું એના સર્વ ધર્મ આવી ગયા. બેટા ! આ બધું કાળજામાં કૈારી રાખજે.” વૃદ્ધ ગૈાતમી ખેાલી ઉઠી. પછી પુણ્યે શકુન્તલાને કહ્યું: “ બેટા ! હવે અમે વધારે દૂર આવીશું નહિ, માટે મ્હને તથા હારી સખીએને છેલ્લી વારની ભેટી લે કે અમે રજા લઇએ. ” પિતાજી ! પ્રિયવદા અને અનસૂયા મ્હારી પ્રાણસખીએ તે પણ અહીંથી જ પાછી જવાની કે ? તેએા મ્હારી સાથે નહિ આવે ?” શકુન્તલાએ રડતાં રડતાં પૂછ્યું. નહિ, બેટા ! એમને પશુ પરણાવ્યા વગર છુટકા છે ? માટે