પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૩૬ સંસ્કૃત સાહિત્યની કથા થતી હતી, પરંતુ શાપનું બળ એટલું પ્રબળ હતું કે હેની સ્મૃતિ ઠેકાણે રહી નહિ. તેથી તે સ સાંભળીને આશ્ચય પામી ખેલ્યેઃ “ આ વળી શું આવ્યું છે ? ” આ શકુન્તલાના હૃધ્યમાં એક ચીરાડા પડયેા. શારવે જરા ઉત્તેજિત થઇ કહ્યું: “ મહારાજ ! આપ તે. વૈાકિક વ્યવહારથી કાંઇ અજાણ્યા નથી. આપ શું જાણતા નથી કે પરણેલી સ્ત્રી, ઘણી સાધુશીલ હાય તાપણુ, તે પિતાના ઘરમાં રહે તેા લેાકા હેના ઉપર અનેક દેણે। આરાધે છે? એ વાસ્તે, તે પતિને અપ્રિય હાય, તે। પણ સ્ત્રીને સાસરે રાખવી એ જ હેનાં. સગાં વહાલાંની ફરજ છે.” (6 શું એની સાથે હું આગળ કદી લગ્ન કર્યું છે?” રાજાએ અકળાને ઉદ્ગાર કાઢયા. હવે શકુન્તલાના હૃદયમાં ઉંડા ધ્રાસકા પડયા: ‘ હાય. જેની હે મનમાં હીક રાખી હતી, તે વાત આગળની આગળ આવી ઉભી રહી ! ’’ રાજાને પ્રત્યુત્તર સાંભળી શારવ વિશેષ ઉત્તેજિત થઈ કહેવા લાગ્યા: ‘ મહારાજ! જગદીશ્વરે આપને ધસંસ્થાપનના કાર્યોમાં નિયેાજિત કર્યાં છે. મીજાએ અન્યાય કરે તે આપ હેમને દંડ દે છે. હવે હું આપને પૂછું છું કે રાજા થઇને કરેલા કામને અસ્વીકાર કરે, તે તે ધર્મદ્રોહી કહેવાય કે નહિ ? C.C “ આપ મ્હને આટલા નીચ શા માટે ગણેા છે ? ’’ રાજાએ પૂછ્યું. મહારાજ ! એમાં આપને અપરાધનથી. જેએ ઐશ્વય મદમાં મત્ત હાય છે, હેમના સ્વભાવ અને આચરણ આવાં જ હોય છે. ’’ શાવે તપીને ઉત્તર આપ્યા. “ આપ મ્હને ગેરવ્યાજબી :પકૈા દે છે. હું કાઈ પણ રીતે આવાં વાક્યાને યોગ્ય નથી. ’’ રાજાએ ઠંડા પેટે જણાવ્યું. 44 હવે શું કરવું હેના તાપસાને પ્રશ્ન થઈ પડયા. અંતે ગૈાતમીએ શકુન્તલાને કહ્યુંઃ એટા, હવે જરાએ શરમ રાખીશ નહિ. આવ, હારા મ્હાં ઉપરને જીભે કાઢી લઉં, જેથી હને હારા ભતાઁ સારી પેઠે એળખી શકે. ' એમ કહી હેણે શકુંતલાના મ્હાં ઉપરથી ખરખા ખેંચી લીધે. Gandhi Heritage Portal