પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાઓ રાજાથી આ વચને સહન જરા ક્રોધથી એલ્યેાઃ “ચૂપ રહે ! થયાં નહિ. તે કાને હાથ લગાડી હવે હું આવાં પાપી વચન સાંભળ- નાર નથી. મ્હારા કુળને શા માટે કલકત કરે છે ? ”

૧૩૮ “હશે. પરસ્ત્રીનું ગ્રહણ કેમ કરૂં એવી જ જે હમારા પેટમાં ખરેખરી શંકા હાય, તે। તે શંકા નિવારણ કરવા માટે હમને એધાણી આપું, પછી કાંઇ ?’’ શકુન્તલાએ આગ્રહથી કહ્યું. “વાહ! એનાથી બીજું ઉત્તમ શું? ’’ રાજાએ જણાવ્યું. શકુન્તલાએ વીંટી કાઢવા માટે આંગળીએ હાથ લગાડયા, તે આંગળીમાં વીંટી મળે ન!િ આથી તે પીક્કી પડી ગઇ અને ગૈાતમી સામું જોવા લાગી. ગતમીએ કહ્યું: “ મ્હને લાગે છે કે હું વીંટી બરાબર મજ- ભુત રીતે બાંધી હિ હેાય. ખરે, શક્રાવતારમાં શચીતીર્થના કુંડમાં તું જલવન્દન કરતી હતી, તે વખતે વીંટી નીકળી પડી તે નહિ હેાય ?’ “ વાહ ! કહેવત છે કે પ્રત્યુત્પન્નમતિ શ્વેળમ્ ‘સ્ત્રી જાતને ખુઢ્ઢા ઉઠાવતાં વાર લાગતી નથી' તે આનું નામ ! રાજાએ પેાતાને ખરેા કરવા પ્રયત્ન કર્યો. શકુન્તલાએ અતિશય ખેદથી નિ:શ્વાસ નાંખી કહ્યું: ‘ જોયું ? આ ઠેકાણે પણ નસીબ એ ડગલાં આગળનું આગળ ! ખેર, હું હમને એક વાત સંભારી આપું, જેથી હમને ખાતરી થાય. “ હવે સાંભળવાની વાત આવી ! ” રાજાએ મજાકથી કહ્યું. શકુન્તલાએ એક પૂર્વ વૃત્તાન્ત કહેવા માંડયેાઃ એક દિવસ નવમાલિકાના મંડપમાં આપણે એઠાં હતાં, તે વેળા પાણીથી ભરેલું એક કમલપત્રનું પ્યાલું હમે હાથમાં લીધું, નહિ વારૂ ?' ‘ લીધું, પછી ?’’ રાજાએ વાત ચલાવવાની ખાતર કહ્યું. “ તે વખતે દીર્ધોપાંગ નામનું હરણનું બચ્ચુ જેને મ્હે છેક કરી પાળ્યું હતું, તે આપણી પાસે આવીને એવું હેના ઉપર હમને દયા આવી, તેથી હમે પોતે એ પાણી પીતા પહેલાં એ કહ્યું કે ‘ લે આ, તું પી.’ હમારી સાથે એને પરિચય નહિ, તેથી હેને હમારા હાથમાંથી પાણી પીવાનું મન થયું નહિ. પછી, હે તે પ્યાલું હાથમાં લીધું, એટલે તરત તે આવીને પાણી પીવા આપડાને Gandhi Heritage Portal