પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૩૯
 

અભિજ્ઞાન શકુન્તલા લાગ્યું. તે વખતે હમે હસીને નહિ મેલ્યા કે સગાંવહાલાંને જ વિશ્વાસ રાખે છે ? હમે બન્ને છે, એટલે એક બીજાની પતીજ પડે જ તા.’ ,, C ૧૩૯ ,, સહુ પાતપેાતાનાં જણ અરણ્યવાસી આ વૃત્તાન્ત સાંભળી રાજા એલ્યેઃ “ આવી મીઠી મીઠી બના- વટી વાતાથી વિષયી લેાકેાનાં મન ખેંચાય ખરાં ! રાજાનાં આવાં આક્ષેપયુક્ત વચને સાંભળી ગૈાતમીથી રહેવાયું નહિ. તે મેલી ઉઠ્ઠી: “ મહારાજ ! આવું ખેલવું હમને ઘટારત નથી. આ બાપડી તપેાવનમાં ઉછરીને મ્હાટી થઈ છે; કપટ કેવું હોય તે એણે જન્મારામાં યે જાણ્યું નથી. “ અરે ડેશી મા! છેતરવું એ સ્ત્રીન્નતિની સ્વભાવસિદ્ધ વિદ્યા છે, એ શીખવવી પડતી નથી. માણસ જાતની વાતે પડતી મૂકીએ, પશુપક્ષીઓમાં પણ એ વિદ્યા માદાએને સ્વભાવસિદ્ધ હેાય છે. જુએ, કાઈ શીખવતું નથી, તેપણ કૅાયલા કેવી છેતરપી કરી, પેાતાનાં બચ્ચાંને જન્મ્યાં કે તરત બીજા પક્ષીઓના માળામાં સૂકી ઉછેરાવી લે છે! ” રાજાએ ડહાપણુતા ડેાળ કરી જણાવ્યું. આ છેલ્લા શબ્દો શકુન્તલાથી સહન થઈ શક્યા નહિ. તે ક્રોધના આવેશમાં આવી ખેલવા લાગીઃ “ અનાર્ય ! તું જેમ પેાતાને છેતરે છે, તેમ બીજાને પણ ધારે છે? ત્યારે મન તેા હું ગુણકા જેવી, કેમ ? પુરુવંશના રાજા ઉપર વિશ્વાસ રાખી મ્હાડે મીઠા અને હૈડે વિષના ભરેલા પુરુષની સાથે મ્હારૂં પાનું પડ્યું એ જ ખેદની વાત છે! '” એમ કહી તે મ્હાં ઉપર લૂગડાને પાલવ ટાંકી પાકે- પાક રડવા લાગી. શારવે શકુન્તલાને ઉદ્દેશીને કહ્યું : “ જોયું ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં. વગર વિચાર્યું કામ કરવાથી પાછળથી પસ્તાવેા થયા વિના રહેતા નથી. પરસ્પરના મનની પરીક્ષા નહિ કરતાં પ્રીતિ કર્યાથી આખરે આમ વેર અંધાય છે. કેમ ભાઈ ! આ સ્ત્રીના મેલવા ઉપર તમામ વિશ્વાસ રાખીને અમારા ઉપર ગાળેાને વરસાદ વરસાવે છે ? ” રાજાએ અધીરાઈથી પૂછ્યું. શા રવે તિરસ્કારથી કહ્યું: “હમને તે કેમ કહેવાય ? હમે તે મ્હાટા સત્યવક્તા ! જે માણસ જન્મ લઇને કપટ એ શું છે તે Gandhi Heritage Portal