પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૭ છે. એ પાત્રા બહુ ઉત્તમ રીતે આલેખાયાં છે. હેમનું કુદરતી આશ્રમ જીવન, નિર્દોષ પરિહાસ અને આનંદ, સરળ હૃદય, પ્રેમાળ સભ્ય એ સઘળું એટલી સુંદર રીતે અને કલામયતાથી ચીતરેલું છે કે તે વાંચતાં આપણને સ્વાભાવિક આનદ થયા વિના રહેતે નથી. આશ્રમના એકાંત ખૂણામાં મળેલાં આ ચાર હયાને અનેક લાગ- ણીએથી ઉભરાતા વાર્તાલાપ, તથા રાજા અને ઋષિકન્યા વચ્ચે થતા પ્રેમને ક્રમિક વિકાસ ખારીકાઇથી તપાસતાં મનુષ્યદયનું કવિનું જ્ઞાન આપણને સ્પષ્ટ જણાઇ આવે છે. આ ઉપરાંત દુર્વાસાને વિસ્મૃતિ, હેને શાપ, વીંટીનુ ગુમ થવું અને તેથી રાજાની ભયંકર પરિણામે શકુન્તલાનેા ઇનકાર તથા તે વખતની રાજાની અસ્તવ્યસ્ત અવસ્થા એ સઘળુ વાચકના હૃદયના શેાકની લાગણીએને ઉશ્કેરી સમગ્ર નાટક પર વિષાદની છાયા છાઈ દે છે. ત્યાર બાદ રાજાનું સ્વર્ગ- ગમન, ભરત (સર્વદમન)ની બાળક્રીડા, તથા તપેાવનમાં મલિનવસના શકુન્તલા સાથે પુનર્મિલન આ બધા પ્રસંગે। કવિની કલ્પનાએ જ ઉત્પન્ન કરેલા છે; અને તે કેટલા અસરકારક છે. એ કહેવાની જરૂર નથી. આ રીતે આ પ્રથમ ભાગમાં કાલિદાસના ગ્રંથૈાની જ વાર્તાએ આપવામાં આવેલી છે. આ વાર્તા લખવામાં, ઉપર જણાવ્યા પ્રમાણે, વાર્તારસ અખંડ રાખવાની જ કાળજી રાખેલી છે, અને તે અનતા સુધી મૂળ વિના જ શબ્દોમાં. જ્યાં જ્યાં વર્ણનભાગ અતિશય અથવા વાર્તાને અનુષકારક જણાયા, ત્યાં ત્યાં હેને સંક્ષિપ્ત બનાવી વાર્તાના અનુસંધાનમાં આપેલા છે. અર્થાત્ ઘણા ખરા ભાગ મૂળ ગ્રંથના અનુવાદ રૂપે જ આપેલા છે, માત્ર વાર્તાના આકારમાં

રાકુન્તલાના સાસરે ગયા પછી એ અને પાત્રાનાં પુનઃશન યતાં નથી. હેમના વિષે કવિએ એક પણ રાબ્દ કાઢયા નથી; કવિને હું- મની ઉપયેાગિતા પછી જણાઇ નથી. આ બાબતમાં કવિવર શ્રી રવીન્દ્રનાથ કારે પેાતાના પ્રાચીન સાહિત્યમાં’ ‘ કાવ્યની ઉપેક્ષિતાઓ’ એ નામના લેખમાં બહુ જ સુંદર અને માર્મિક ટીકા કરેલી છે; “અમને તે લાગે છે કે રાજસભામાં દુષ્યંત શકુન્તલાને જે એળખી શકયેા નહિ, તેનું મુખ્ય કારણ એ છે કે સાથે અનસૂયા અને પ્રિયવદા ન હતી. શકુન્તલા એક તે તપેાવનની બહાર અને વળી ખડિતા ! તેને ક્રાણ ઓળખી શકે ?” પ્રાચીન સાહિત્ય, પા. ૯૫. ( પુરાતત્વમદિર ગ્રંથાવલી) Portal