પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૪૦ સંસ્કૃત સાહિત્યની સ્થાઓ સમજ્યું જ નથી હેનું કહેવું ખાટું, અને જે છેતરવું એને શાસ્ત્ર માનીને અભ્યાસ કરે છે હેનું કહેવું યથા! “ મહાશય ! આપ મ્હોટા યથાવાદી છે.. હું કબુલ કરૂં છું કછેતરવું એ જ મ્હારી વિદ્યા અને ઉોગ છે; પરંતુ આપને પૂછું છું કે એને છેતરીને મ્હને શે! લાભ થવાના છે ?’’ રાજાએ પ્રશ્ન કર્યો. ‘ અધઃપતન ! બીજો શે ? ’’ ક્રેધથી ધ્રુજતા શારવે કહ્યું. “ પુરુવંશીયેા અધઃપતન માગે છે, એ વાત અસંભવિત છે. જણાવ્યું. રાજાએ શા આ પ્રમાણે બન્નેનેા વાદિવવાદ ચાલતા જોઇને શારતે કહ્યુઃ રવ! હવે શા માટે થુક ઉરાડે છે? આપણે ગુરુની આજ્ઞા પ્રમાણે કામ કર્યું છે. હવે ચાલે આપણે પાછા જઇએ. ’’ એમ કહી રાજાની તરફ મ્હોં ફેરવીને હમારી પત્ની. ઇચ્છા હેાય તે હેને ગ્રહણ લ્હેણે કહ્યું : “ મહારાજ ! આ કરેા, ઇચ્છા ન હેાય તે ત્યાગ કરેા. પત્નીના ઉપર લગ્ન કરનારનું સર્વ પ્રકારનું માલિકપણું છે.’ આમ કહીને શારવ, શારદૂત અને ગૈાતમી જવા નીકળ્યાં. “શું આ તટીએ મ્હને છેતરી જ! અને હમે પણ આ અભાગણીને આમ ત્યજી જાએ છા! એમ ખેાલતી ખેાલતી શકુન્તલા પણ હેમની પાછળ ચાલી. .. શારવે હેને અટકાવી અને ક્રોધથી કહ્યું: “ કેમ અમર્યાદ ! હારા મનનું ધાર્યું કરવા એડી છે કે? રાજા જે પ્રમાણે કહે છે, તે પ્રમાણે જ જો તું હેાય, તે તું કુલટા છે; તાત કણ્વ પણ હારૂં મ્હાં જોશે નહિ. અને જે તું મનમાં પેાતાને પતિવ્રતા માનતી હેાય, તે સાસરે દાસી થઈને રહેવું એ પણ ઉત્તમ છે. માટે તું અહીંમ જ રહે, અમે જઇએ છીએ. ' “ અરે તપસ્વિએ ! આ ખીચારીને ઉંધું સમજાવી શા માટે પરસ્ત્રીને સ્પર્શી પણ કરનાર ભમાવે છે? પુરુવંશીયેા સંયમી છે. તેએ નથી. ’’ રાજાએ આગ્રહપૂર્વક જણાવ્યું. પણ તાપસે તેા ચાલતા થયા. શકુન્તલા પાષાણની મૂતિ બની રહી. હવે પુરેાહિતે રાજાને જણાવ્યું: ‘‘ મહારાજ ! એક રસ્તા છે. આ સ્ત્રીને પ્રસવ થાય ત્યાં સુધી તે ભલે મ્હારે ત્યાં રહે. સાધુ Gandhi Heritage Portal