લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૪૨ સંસ્કૃત સાહિત્યની સ્થા લેાહિતા મને ચીરી કટકા કરતા 'તા એટલામાં એના પેટમાંથી રત્ન જેવી ચળતી ઉજળી વીટી મ્હે દેખી. પછી હું એ. વેચવા માટે ચાટામાં દેખાડતા દેખાડતે જતેા 'તેા, એટલામાં હમે મ્હને પકડયેા. જે હતું તે કહી દીધું. મારેા કે જીવાડેા. આ રીતે મળી હેની આ હકીકત છે. ’’ માછીએ વીટીને સવિસ્તર વૃત્તાંત જણાવ્યા. વીંટી કેવી કાટવાળે હેની હકીકત સાંભળી લીધી. તે ઉપરથી હેને માછી ઉપર જરા વિશ્વાસ આવ્યેા. વિશેષમાં હેનાં કપડાં વગેરેમાંથી માછલાંની જ વાસ આવતી હતી, તેથી તે માછી છે એ વાતને હેને નિશ્ચય થયા. તે પણ વીંટી હેના હાથમાં કેવી રીતે આવી એ વિષયમાં વ્હેને હજી સંદેહ રહ્યા હતા, તેથી માછીને સિપાઇએ ના તાબામાં સાંપીને પેાતે રાજાની હજીરમાં ગયેા. રાજાને વીટી બતાવી માછીએ કહેલી સર્વ હકીકત જણાવી. વીંટી જોતાં જ દુર્વાસાને શાપ નિવૃત્ત થયા, અને રાજાને શકુન્તલા વિષેની સર્વ હકીકત પ્રત્યક્ષ થઇ. હેણે એકદમ કાટવાળને હુકમ કર્યો કે માછીને વીંટીની કીમત તથા ઈનામ આપી વિદાય કરેા. ’ તે પ્રમાણે કેાટવાળે આવી માછીને છેડી દીધેા અને રાજાની આજ્ઞા પ્રમાણે હેને પૈસા આપ્યા; અને તે ખુશી થતા થતા ચાલ્યા ગયેા. હવે, અથથી ઇતિ સુધી શકુન્તલાનેા વૃત્તાન્ત રાજાની સ્મૃતિમાં આવ્યા. તે ધણા જ મુંઝાઇને વિલાપ તથા પિતાપ કરવા લાગ્યા. હેના પશ્ચાત્તાપને પાર રહ્યા નહિ. રાજભવનમાં જ્યારે શકુન્તલાને તિરસ્કાર કર્યો, તે વખતની તે બિચારીની દયામણી મુખમુદ્રા હેને વારંવાર સાંભરવા લાગી અને હેને મર્માન્તિક દશ દેવા લાગી, ‘હવે શકુન્તલાનાં પુનર્દેશન થવાં અશકય છે’ એમ હેને પાકા નિશ્ચય થતાં તે નિરુત્સાહ બની ગયા. હેને કાઈ પણ વિષયમાં હવે સ પડતા નહિ. ખાવું, પીવું, રાજકા સ` કાંઈ હેને મન શુષ્ક લાગવા માંડયું. શકુન્તલાને દુ:ખ દેવામાં પેાતે કાંઈ બાકી રાખી નથી એ વિચાર હેના મનમાં હમેશાં . ધેાળાવા લાગ્યેા. એક જ વિચાર, એકજ મનન, એકજ નિદિધ્યાસન. તે કેાઈની સાથે વાત- ચિત પણ કરતા નહિ; વાતચિત હૈને ગમતી નહિ. આરંભમાં રાત- દિવસ અશ્રુની અવિરત ધારા હેનાં નેત્રમાંથી વહ્યાં કરતી, પાછળથી તે પણ સૂકાઈ ગઇ. હેનું શરીર સૂકાવા લાગ્યું, ચહેરે। હમેશાં Gandhi Heritage Portal