પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૪૩
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૪૩ ખિન્ન રહેતા. કવળ હેના મિત્ર માન્ય સાથે તે ઘણી વાર બેસી રહેતા, અને શકુન્તલા વિષે વાતેા કાઢી, શાકભારને હળવેા કરવા પ્રયત્ન કરતા. પરંતુ આથી તે તે વિશેષ દુ:ખી થા. ત્યાં એક દિવસ માન્ય વિનાદાથે રાજાને પ્રમવનમાં લઈ ગયા. માધવીમ ડપમાં એક શીતળ શિલાસન ઉપર અન્ને જણ ખેડા. ઘેાડી વાર શાંત રહ્યા પછી માવ્યે પૃછ્યું: મિત્ર! જે મે તપેાવનમાં શકુન્તલા જોડે વિવાહ કર્યાં હતા, તે શામાટે તે આવી ત્યારે હેને પાછી વાળી ? ’’ રાજાએ દીનિ:શ્વાસ ખેચી ઉત્તર આપ્યા: “ વયસ્ય ! આ વાત હવે શા માટે પૃછે છે ? રાજધાનીમાં આવી હું એકાએક શકુન્તલાને વૃત્તાન્ત વિસરી જ ગયેા. શા માટે વિસરી ગયા તે હું સમજી શકતા નથી. તે દિવસે પ્રિયા અનેક રીતે મ્હને સમજા- વવાને પ્રયત્ન કરતી હતી, પણ મ્હારી મતિ—કાણ જાણે શાથી ?- એવી જડ બની ગઈ હતી કે મ્હને તે વખતે કાંઇ પણ યાદ આવ્યું નહિ. હુંને સ્વેચ્છાચારિણી ધારી કેટલાંક ન કહેવાનાં વાકયા કહી ત્યેની અવમાનના કરી. હાય ! એમ એલતે એલતે તે રડી પડયે।; ઘેાડી વાર મૂ૮ સરખા બેસી રહ્યા. પછી હેણે માવ્યને પૂછ્યું: ટીક, હું તેા ભૂલી ગયા, હને તે મ્હેં સ કહ્યું હતું ને હું શા માટે કથાપ્રસંગમાં કાઈ પણ દિવસે શકુન્તલાની વાત કાઢી નહિ ? શું તું પણ મ્હારી પેઠે વિસરી ગયા હતા?’’ એ ૮ મે વિસરી જાએ, પણ હું કેમ વિસરૂં ? કહી રહ્યા પછી હમે મ્હને એમ ન્હાનું કહ્યું કે મ્હારૂં મશ્કરીનું એલવું છે, હસવાની વાત છે? નથી.’ અને હું પણ એટલે મંદબુદ્ધિને કે હમારા કહ્યા ઉપર " વિશ્વાસ રાખ્યા. વળી, હમે હેને પાછી ફેરવી તે દિવસે હું હમારી પાસે ન્હાતા, નહિ તે જે કાંઇ સાંભળ્યું હતું તે તે વખતે કહેત.’’ માન્યે જણાવ્યું. પરંતુ, બધું આ તે બધું વાત સાચી હું વયસ્ય ! એમાં કાને દોષ કઢાય એમ છે? અદષ્ટ બળવાને છે. નસીબમાં લખ્યું તે મિથ્યા થતું નથી.” રાજાએ નિ:શ્વાસ નાંખી કહ્યું; અને તે ઉંડા શોકમાં ગરક થઈ ગયા. હેને દિલાસે આપતાં માન્ય ખેલ્યેાઃ “ પ્રિય વયસ્ય ! આવી