પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૬૪૪ સંસ્કૃત સાહિત્યની સ્થા રીતે શેકસાગરમાં ડુબી જવું એ હમારા જેવા માણસને લાયક નથી. સત્પુરુષ કોઇ દિવસ શાકમાં આમ ઢીલા થઇ જતા નથી. કદાપિ પતને એકાદ વટાળીયાનેા ઝપાટા લાગ્યા, તે શું તેથી તે કાંઈ ડગી જવાને ?’’ “ અહે। મિત્ર ! તિરસ્કારી કાઢતી વેળાએ વિહ્વળ થઈ ગયેલી પ્રિયાની અવસ્થા સાંભરી આવતાં હું કેવળ અસ્વસ્થ થઇ જાઉં છું. મ્હારાં તિરસ્કારયુક્ત વચનેા સાંભળી તે બિચારી તાપસેાની પાછળ ચાલવા લાગી; પણ હેમાંના એક તાપસે ડેાળા કાઢી હેને ‘ ઉભી રહે ! ' કહી ધમકાવી. તે વખતે આ નિર્દય ઉપર વ્હેણે કરેલેા અશ્ર્વપૂર્ણ અને ભયંકર દૃષ્ટિપાત હજી મ્હારા હૃદયમાં તીરની માફ્ક ભેાંકાયા કરે છે! હાય ! હવે પ્રિયાનું દર્શન થવું અશકય છે. એક વાર મળે તે હું વ્હેની માફી માગી લઉં.” રાજાએ હૃદયના ઉદ્ગાર કાઢયા. “ એમ નિરાશ નાં થાઓ. કાળે કરીને એને સમાગમ તે અવશ્ય થવાનેા. આ વીટીના જ દાખલા ઉપરથી હમને નથી લાગતું કે બનવા કાળ હોય છે તેા ગયેલી વસ્તુ પણ અણુચિતવી હાથમાં આવી જાય છે ? ” માન્યે આશા અને સાંત્વના આપતાં કહ્યુ . વીટીનું નામ લેતાં રાજાને વીંટી વાટીને સંમેધીને કહેવા લાગ્યાઃ “ અરે સાંભરી આવી. તેથી તે મુદ્રિકા ! હનેદુ ભ સ્થાન મળ્યું હતું, ત્યાંથી પડી તું ભ્રષ્ટ થઈ. મ્હારી પેઠે તું પણ અભાગણી જ છે. પ્રિયાની કામળ આંગળી તજી તું શા માટે પાણીમાં પડી ? ’’ “ ભાઈ ! આ નામાંકિત વીંટીને શા પ્રસંગે એને હાથે ધાલી વિદૂષકે જિજ્ઞાસાથી પૂછ્યું. ' ‘ આર્યપુત્ર ! અભાગણી આ આ વીંટી “ ભાઇ ! જ્યારે હું રાજધાની તરફ આવવા નીકળ્યા, ત્યારે પ્રિયાએ આંખમાં આંસુ લાવીને ગદ્ગદ્ કઠે પૂછ્યું: ક્યારે મ્હને રાજભવનમાં લઇ જશેા ? ' ત્યારે મ્હે વીંટી હેની કામળ આંગળીએ પહેરાવી કહ્યું: ‘ પ્રિયે ! ઉપર કાતરેલા મ્હારા નામના અક્ષરેામાંથી દરરાજ એક એક અક્ષર ગણીશ, અને જ્યારે ગણતરી પૂરી થશે ત્યારે મ્હારાં માણસાહને તેવા આવશે. ’ પ્રિયાની પાસે સરલ હૃદયથી આ પ્રતિજ્ઞા કરીને આવ્યા હતા, પરંતુ અહીં આવી મેહાંધ થઈ હું સર્વ વાત ભૂલી Gandhi Heritage Portal હતી ?