પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૪૫
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૪૩ ગયા ! હાય, વીંટી ! હું ને શે। કંપકા આપું? તું તે નિર્જીવ છે. હે જીવતા જાગતાએ શા માટે ક્રિયાનેા ત્યાગ કર્યો ? ખરેખર, આ વગર કારણે કરેલા ત્યાગને લીધે મ્હારૂં કાળજાં બળીને ખાખ થઈ ગયું છે. હવે તે આ જીવની દયા લાવી ફરીથી દર્શન આપ. રાજાએ ઉડી વેદના સાથે જણાવ્યું. "" રાજા શાકાકુલ થઇ આમ વિલાપ કરે છે, એટલામાં ચરિકા નામની એક દાસીએ ચિત્રનું પાટીયું લાવી રાન્તને આપ્યું. આ પાટીયા ઉપર રાજાએ પોતે શકન્તલાને વ્હેની બન્ને સખીએ સાથે હેના પ્રથમ દર્શન પ્રમાણે ચીતરી હતી. માત્મ તે ચિત્ર ક્લેઈ આશ્રય થી એલ્યેઃ “ વાહ મિત્ર ! ચિત્ર તે બહુ નિપુણતાથી કાઢયું છે. ભાવદન વસ્તુએની મધુર યાજનાથી રમણીય લાગે છે. જુદા જુદા ઉંચા નીચા ભાગ એવા તે કાઢેલા છે કે મ્હારી દષ્ટિ ઉપર નીચે જતી હાય એમ લાગે છે. કેવું શરીરનું સૌંદર્ય છે ! કૈવેા પ્રેમાળ ભાવ છે ! મુખારવિંદમાં કેવા સલજપાના ભાવ પ્રકાશે છે !” આ સાંભળીને રાજાએ ઉત્તર આપ્યાઃ સખે ! હું પ્રિયાને પ્રત્યક્ષ જોઇ નથી, એટલે મ્હારા ચિત્રનૈપુણ્યની આટલી પ્રશંસા કરે છે. જો તું વ્હેને જોત, તે આ ચિત્રથી કદી પણ સંતુષ્ટ થાત નહિ. હૈના અલૈાકિક રૂપલાવણ્યના કાંઈક અંશ માત્ર આ ચિત્રમાં આવિ- ભૂત થયા છે. ચરિકા! પીછી અને રંગે લઈ આવ. હજી ઘણાક ભાગા ચીતરવા કરવાના બાકી છે. .. " ચતુરિકાના ગયા પછી રાજા માનને કહેવા લાગ્યાઃ “ સખે ! હું સ્વાદુશીતળ જલપૂર્ણ નદીને ત્યાગ કરી, હમણાં શુષ્ક થઈ મૃગતૃષ્ણકામાં તરસની શાન્તિ કરવા ગૂંથાયે છુંઃ સાક્ષાત ઘર- આંગણે આવેલી પ્રિયાને અપમાનપૂર્વક તિરસ્કાર કરી હવે હું વ્હેતું ચિત્ર નિહાળી ચિત્તવિનાદ કરવા માગું છું ! કેવી ભયંકર મૂર્ખતા ! ’’ આવી રીતની વાતચિત થાય છે એટલામાં પ્રતિહારીએ આવી રાજાના હાથમાં એક પત્ર મૂક્યા. રાજાએ પત્ર ઉઘાડી વાંચ્યા અને તે બહુ દુ:ખી થયા. તે એલ્યુાઃ “ વયસ્ય ! · કાઇ વહાણવટી નામે રો… ધમિત્ર વહાણમાં એસીને જતા હતા. એટલામાં સમુદ્રમાં તેફાન જાગવાથી એ બિચારા વહાણની સાથે ડુબી મૂએ. એને પેટ કાંઇ સંતાન નથી માટે એનું સધળુ દ્રવ્ય ધશાસ્ત્ર પ્રમાણે સરકારમાં આવવું જોઇએ,’ એમ પ્રધાનજી લખે છે. શિવ, શિવ, શિવ! સંતાન Gaºdhi* Heritage Portal