૧૪૬ સંસ્કૃત સાહિત્યની ત્રા ન હોય એ મહાકષ્ટ છે. અરે રે! આ જ પ્રમાણે સંતાન વિનાનાં નિરાધાર કુળેામાં મૂળ પુરુષના મરવાથી સંપત્તિ પારકાને હાથ જાય છે! હાય, હાય! મ્હારા અંતકાળે પણ આ પુર્વશની લક્ષ્મીની ચે એવી જ વ્યવસ્થા થવાની ! માન્યે દિલાસા આપતાં જણાવ્યું: “ પ્રિય વયસ્ય ! નારા- યણ કરે ને એવું અનિષ્ટ ન થાય. હમે અકારણ આટલેા પરિતાપ કરેા છે. હુમારૂં ય હજી એટલું વીતી ગયું નથી, કે હવે પ્રજા ઉત્પન્ન ન થાય. પ્રભુની ઇચ્છાથી ઘેાડા વખતમાં જ હમે પુત્રનું મુખ જોશે.’ મિત્ર! તું શા માટે વૃથા આશા આપે છે? ધર પૂછતી લક્ષ્મી ચાંલ્લા કરવા આવી તે વખત એને અપમાન દઈ હે કાઢી મૂકી. મ્હને ધિક્કાર હો ! હવે પુત્રમુખ જેવાની આશા આકાશમાં !” રાજાએ ઉડે નિઃશ્વાસ નાખી કહ્યું. થાડી વાર પછી રાજાએ પ્રતિહારીને કહ્યું: “ પ્રધાનજીએ લખ્યું છે કે ધનમિત્ર ઘણે! ધનવાન હતા. તેથી હું ધારું છું કે હેને પત્નીએ પણ ઘણી હશે. હેમાંથી કદાચ કાઇ ગર્ભવતી હાય, તે હેતી સંપત્તિને માલિક આ ભાવી સંતાન રહેશે. પ્રધાનને આ બાબતની તજવીજ કરવાનું કહેજે.’’ એમ ક્રહી પ્રતિહારીને વિદાય કરી. ઘેાડીવાર થઇ એટલામાં ઇંદ્રને સારિથ માતિલ દેવરથ લઇને આકાશમાંથી ત્યાં ઉતરી આવ્યેા. વ્હેણે રાજાને નમસ્કાર કરી નિવેદન કર્યું: “ મહારાજ! દેવરાજે મ્હને આપની પાસે એક કામ માટે મેકિલ્યા છે તે સાંભળવા કૃપા કરશેા. આજકાલ કાલનેમિને પુત્ર દુય ખીન્ન કેટલાક દુધૈન્ત દાનવા સાથે મળીને દેવતાએને મ્હોટા શત્રુ થઈ પડેલા છે. માટે દેવતાએાની ખાતર આપે કેટલાક દિવસ માટે દેવલેાકમાં જઈ આ દાનવેને વિનાશ કરવા પડશે. માટે આપ શસ્ત્ર લઇને આ આણેલા ઈંદ્રરથમાં બેસી દૈત્યાને જીતવા મ્હારી સાથે ચાલેા. ’’ . ઈંદ્રરાજાની આટલી સંભાવનાથી એમને મ્હારા ઉપર મ્હાટા ઉપકાર થયા છે. ’ એમ કહી રાજાએ પેાતાનાં શસ્ત્ર મગાવ્યાં અને પેાતે ઇંદ્રના રથમાં બેઠા. જતાં જતાં હેણે માવ્યને કહ્યું કે “ મિત્ર ! પ્રધાનજીને કહેજો કે હું થાડા દિવસ માટે દેવકાર્યમાં રાકાયેલા છું; હું પાછે. આવું ત્યાં સુધી હમે એકલા રાજકાની વ્યવસ્થા કો.’’ Gandhi Heritage Portal .