પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૪૭
 

અભિજ્ઞાન શકુન્તલા પ્રકરણ ૭ મુઃ તપાવનમાં પુનાર્મલન દુષ્યન્ત રાજાએ સ્વ'માં જઇ, ત્યાં કેટલેાક સમય રહી દાનવા સાથે તુમુલ યુદ્ધ મચાવ્યું અને હેમનેા સંપૂર્ણ પરાજય કર્યાં. આથી સ્વના લેાકાને ભય ટળી ગયા અને તેએ પુનઃ શાંતિને આસ્વાદ લેવા લાગ્યા. દેવરાજ ઇંદ્રને અતિશય સંતા થયા અને ણે દેવાની સભા ભરી પોતાની સાથે અધીઁસન ઉપર દુષ્યન્તને બેસાડયેા. ત્યાં સદેવાની સમક્ષ ઇંદ્રરાજાએ હેને ઘણું માન આપ્યું અને પોતાની મદારપુષ્પની માળા હેના ગળામાં પહેરાવી. પછી ઘણા રામાથી દેવાએ દુષ્યન્તને સ્વર્ગમાંથી વિદાયગિરી આપી. તે ઈંદ્રના રથમાં બેસીને પૃથ્વી તરફ આવવાને નીકળ્યેા. મા માં ઇંદ્રસારથિ માતલને તે કહેવા લાગ્યાઃ અહેા માલિ ! ઈંદ્રરાજાની આજ્ઞા તે હે માથે ચઢાવી; તથાપિ હેમણે કરેલેા અતિશય સત્કાર જોતાં તે હે કાંઈ જ કર્યું નથી એમ મ્હને લાગે છે. મ્હને વળા- વતી વખતે ઈંદ્રરાજાએ જે સન્માન આપ્યું છે, અહાહા ! હેને સ્વપ્ને પણ મ્હને ખ્યાલ ન હતા. ’’ ૧૪૭

‘ મહારાજ ! દેવના તરફથી શા માનને આપ લાયક નથી ? આપને જેટલું માન આપીએ તેટલું એઠું સમજવું. આપે તે સ્વ માંથી દાનવને કાંટા કાઢી નાંખ્યા છે.' માલિએ નમ્રતાપૂર્વક જણાવ્યું. “ આયુષ્પન! એ તે હેમકૂટ. લેાકેા રહે છે. તપસ્વિલાનું પણ આ કશ્યપ આ પ્રમાણે પરસ્પર વાતા કરતા કરતા અને એક પછી એક સુંદર દયેા જોતા જાતા તેએ હેમકૂટ પર્યંત ઉપર આવી પહોંચ્યા. રાજાએ પૂછ્યું: “ માતિલ ! આ પર્વત કયા ? એ પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં સ્નાન કરી રહેલે, અને સુવર્ણ રસની વહેતી નદીએ- વાળા સંધ્યાકાળના સમૂહ જેવા શે।ભી રહ્યા છે ? અહી એરના સેવકૈા કિન્નર ક્ષેત્ર છે. ભગવાન મરીચિપુત્ર આ સ્થળે તપસ્યા કરે છે. '’ માતલિએ જણાવ્યું. “ તે આવા સત્પુરુષનાં દન કર્યા વિના જવું ન ઘટે; માટે એમની પ્રદક્ષિણા કર્યા પછી જવાની મ્હારી ઇચ્છા છે. ” રાજાએ પેાતાને! મનેારથ દર્શાવ્યેા. “ વાહ ! ઉત્તમ વિચાર છે! મહર્ષિને આશ્રમ અહીથી ધણા Ganan Heritage Fortal