પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૪૮ સંસ્કૃત સાહિત્યની સ્થા જ પાસે છે. ચાલેા આપણે જઇએ.’’ એમ બેલી માલિએ રચને થાભાવ્યા, અને અન્ને જણ ચાલવા માંડયા. થાડે છેટે ગયા એટલે એક ઋષિકુમાર રસ્તામાં મળ્યા, હેને સાતલિએ પૂછ્યું: ભગવાન કરયપની શી ખબર છે ? હમણાં તે Cc કયાં છે? ઋષિકુમારે ઉત્તર આપ્યા: “ ભગવાન શ્યપ આશ્રમમાં બેસી પેાતાની ધર્મપત્ની અદિતિ અને અન્ય ઋષિપત્નીને પતિવ્રતાના ધર્મ સમજાવે છે. માટે હમણાં દર્શનને વાર લાગશે. ’’ પછી માલિએ રાજાને કહ્યું: “ મહારાજ ! આ અશક વૃક્ષના થડ આગળ છાયામાં આપ એસ. હું એટલામાં ઈંદ્રગુરુ શ્યપ મુનિની પાસે જઈ આપના આગમનના સમાચાર નિવેદન કરું.’’ એમ કહી તે ઋષિના આશ્રમ તરફ ચાલ્યેા. .રાજા થડને અડી ત્યાં ઉભેા હતા, એટલામાં વ્હેને જમણા હાથ કવા લાગ્યા. તેથી તે હાથને સખેાધીને કહેવા લાગ્યાઃ “ અરે હસ્ત ! મ્હેં અતિશય મૂખપણાથી પ્રિયાને ત્યાગ કર્યાં છે, હવે કાઇ પણ પ્રકારના લાભની આશા વૃથા છે, તેા તું શા માટે વૃથા ફરી રહ્યા છે ? ’’ તે આ પ્રમાણે મનમાં ખેલતા હતા એટલામાં ‘ તેફાન કર નિહ. આખરે હારા સ્વભાવ ઉપર જ ગયા કે?’ એવા શબ્દો એકાએક રાજાના કાન ઉપર પડયા. એ સાંભળી રાજા વિચાર કરવા લાગ્યાઃ ‘ અવિનયની આ ભૂમિ જ નથી; તમામ જીવજંતુ પોતપેાતાના રાગદ્વેષ છેાડી અહી પરમ અંધુતાથી રહે છે. કાઈ પણ કાઈના તરફ અનુચિત વ્યવહાર કરતું નથી. તે। આ પકા કાને દેવામાં આવે છે?’ એમ વિચાર કરતા કરતા જે દિશા તરફથી અવાજ આવતા હતેા તે દિશા તરફ તે જોવા લાગ્યા. હેણે જોયું કે એક પ્રભાવશાળી બાળક ધાવતા સિંહના બચ્ચાને વાળ ઝાલી ખેચતા હતા અને પાસે એ તાપસીએ ઉભી ઉભી હેને વારી રહી હતી. “ અરે સિંહ ! ઉધાડ ત્હારૂં મ્હારું, મ્હારે હારા દાંત ગણવા છે.’’ આળક સિંહને ઉદ્દેશીને એલ્યે. ‘ અલ્યા તાકાની ! આ આપણાં બિચારાં જાનવરને કેમ સતાવે છે? જાણતા નથી કે એ પણ ન્હાનાં છેાકરાંની પેઠે આ તપેાવનમાં ઉછરે છે ? હારૂં તેાફાન તે વધતું જાય છે. ઋષિકેાએ હા Gો નામ ન રાખ્યું છે. તે બાદો હી એક તારણે થવા વ