પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૪૯
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૪૯ “ ખરે, આ સિંહણ હારા ઉપર ત્રાપ મારશે, એના બચ્ચાને છેડતા નથી તે.” બીજી તાપસીએ ધમકી આપતાં કહ્યું. “એહ ! એમ હું ડરી જવાના કે ? બાળકે દૃઢતાથી જવાબ આપ્યા. બેટા! આ સિંહણના બચ્ચાને છેાડી દે, હને બીજું કંદ રમક રમવા આપું. પહેલી તાપસીએ કહ્યું. “ ક્યાં છે? લાવ જોઇએ.’’ એમ કહી બાળકે હાથ લાંખેા કર્યાં.

હારા કહેવાથી શાંત >> સુવ્રતા ! આ તોફાની છેકરા કઇ બેસવાને નથી. તું જા, મ્હારી કોટડીમાં માટીનેા મેર છે તે લઇ સુત્રતા મેર લેવા ગઈ. ઋષિકુમાર માર્કડેયને આવ.’’ ખીજી તાપસીએ કહ્યું. આ સાંભળી દરમ્યાનમાં રાન્ન આ સઘળું દૃશ્ય જોયા કરતા હતા. તે મનમાં ખેલ્યા: ‘ આ બાળકને જોઇ મ્હને એના ઉપર પેટના દીકરા જેવું વ્હાલ આવે છે. પેટ છેકરૂં નહિ તેથી મ્હને બીજાનાં છેાકરાં ઉપર વ્હાલ આવે એમ તે નહિ હેાય વારૂ ? ’ બાળકના દાડમની કળીયેા જેવા દાંત, હેનું મંદ મદ હસવું, હેનું કાલુ કાલુ ખેલવું: આ સઘળું જોઇને રાજાના અંતરમાં અતિશય પ્રેમ ઉપજ્યું. પણ જ્યારે રમકડું લેવા બાળકે હાથ લાંબે કર્યાં, ત્યારે એના હાથમાં ચક્રવર્તિ- પણાનું લક્ષણ જોઇને રાજાને ઘણું જ આશ્રય લાગ્યું. દરમ્યાનમાં બાળકનું તાકાન વધતું જ જતું હતું. તે સિંહશિશુને અનેક રીતે પજવવા લાગ્યા. તેથી પાસે ઉભેલી તાપસીએ દૂર ઉભેલા રાજાને જોઇ કહ્યુઃ ભાઈ ! અહીં આવેાની જરા. આ છે!કરાએ સિંહના બચ્ચાને અને છેડાવા સજ્જડ પકડયું છે, અને હેને સતાવી રહ્યા છે. તેા મ્હાટી કૃપા થશે. તાપસીના શબ્દો સાંભળી રાજા બાળક પાસે ગયેા અને ધીમેથી કહેવા લાગ્યાઃ “ અરે ઋષિકુમાર ! આ પવિત્ર તપાવનમાં રહીને આ પશુએને પીડેા છે; આવું વિરુદ્ધ વર્તન હમારાથી હમે કેમ રખાય ? .. એમ કહી લ્હેણે સિંહિશશુને બાળકના હાથમાંથી છેડાવ્યું, અને સ્પ સુખ અનુભવીને તે મનમાં ને મનમાં કહેવા લાગ્યાઃ આ પરાયા પુત્રને અડકવાથી મ્હારા રેશમેરેામમાં આનંદની લહરીએ વ્યાપી ગઇ છે. જે ભાગ્યશાળી પિતા આ મનેાહર બાળકને ખેાળામાં લઇ રમાડતા હશે હેના સુખની સીમા આંકવી મુશ્કેલ છે. Gandhi Heritage Portal