પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૫૦ સંસ્કૃત સાહિત્યની સ્થાએ આ ઋષિકુમાર ન્હાય.’’ “ મહાશય ! હમારા પાડ માનું છું. પણ તાપસીએ કહ્યું. બાળકના આકાર અને કામ ોઇને જણાય છે કે તે ઋષિ- કુમાર નથી, પણ આ સ્થળે ઋષિકુમાર સિવાય અન્ય બાળકને પ્રવેશ અસંભવિત સમજીને હે હેને ઋષિકુમારના નામથી એકલાવ્યેા. પણ, જે એ ઋષિકુમાર નથી, તે તે કયા વંશનેા છે વારૂ ?’’ રાજાએ પેાતાની જિજ્ઞાસા જણાવી. ' મહાશય ! એ પુવંશનેા છે. તાપસીએ ઉત્તર આપ્યા. બાળક ઘણા જ તેાષાની હાવા છતાં રાજાની આગળ ઘણા જ શાન્ત થયેા એ જોઇને, તથા બન્નેના ચહેરામાં સરખાપણું જોઇને તાપસીને ક્યારનું યે આશ્ચર્ય લાગતું હતું. રાજાને પણ બાળક પુ વંશનેા છે’ એ જાણીને હેના વિષે વિશેષ જાણવાનું કુતૂહળ ઉત્પન્ન થયું હતું. તેથી હેણે તાપસીને પુનઃ પ્રશ્ન કર્યોઃ “ આ તે। દેવભૂમિ છે, અહીં મનુષ્યો પેાતાની મેળે આવી શકતા નથી. તે આ બાળકને અહીં સંભવ ક્યાંથી? એ વિષે શકા રહે છે. ” તાપસીએ ઉત્તર આપ્યાઃ “ હમે કહેા છે! એ વાત ખરી. પણ જ્યારે હું બધી વાત માંડીને કહીશ ત્યારે હમને ભારે આશ્ચર્ય લાગ્યા વિના રહેશે નહિ. આ છેાકરાની મા એક અપ્સરાની દીકરી થાય, અને એણે આ બાળકને અહીં જન્મ આપ્યા છે. ’’ પુવંશ અને અપ્સરા સંબંધ આ એ શબ્દો સાંભળીને રાજાના હૃદયમાં પુનઃ આશાને સંચાર થવા લાગ્યા. હૅની જિજ્ઞાસા વધી. તેથી હણે ફરીથી તાપસીને પ્રશ્ન કર્યો: “ શું આપ કહી શકશે કે આ બાળક કયા પુરુવીય રાજાનેા પુત્ર છે?’ મહાશય ! એ ધર્મપત્નીના પરિત્યાગ કરનાર પાપાત્માનું તે કાણુ નામ લે?” તાપસીએ તિરસ્કારથી જણાવ્યું. “ અરે ! આ વાત તે મ્હને જ બરાબર લાગુ પડે છે! ” રાજા મનમાં ખખડયા. હવે હતી જિજ્ઞાસા આગળ વધી, અને તે બાળકની માનું તામ પૂછવાનું હેને મન થયું. પણ એટલેા અવિનય કરવાની હૈતી હીંમત ચાલી નિહ. એટલામાં બીજી તાપસી ઝુપડીમાં માટીને મેર લેવા ગઇ હતી તે આવી પહેાંચી અને બાળકને કહેવા લાગી: સર્વદમન ! લે આ શકુંત લાવી; એનું

જો. Gandhi' Heritage Portal