લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૫૧
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૫૧ ‘શકુંત’ એ શબ્દ સાંભળી બાળક ચમધ્યેા અને આમતેમ જોઈ કહેવા લાગ્યાઃ “ ક્યાં છે. મ્હારી મા? મ્હારે એની પાસે જવું છે.” બાળક નામના સરખાપણાથી છેતરાયા એ જોઇને બન્ને તાપસી- એને જરા હસવું આવ્યુ. હેમાંથી એક મેલી : બેટા! હે તે કહ્યું કે ‘આ શકુન્ત એટલે પક્ષી-માટીનેા મેર–લાવી છું તે લે. એનું સૌંદર્ય કેવું છે તે જે. .. 23 આ સર્વ જોઇને રાજા મનમાં ને મનમાં કહેવા લાગ્યાઃ · અરે ! એની માનું નામ પણ શકુન્તલા છે? કેવું આશ્ચર્ય ! પણ ખરેખર મ્હારૂં મન મિત થયું છે. શકુન્તલાની નામરાશિ તે ઘણી કે સ્ત્રીએ હશે, ' “ અરે ! આ છેોકરાને કાંડે મરેલે દારા દેખાતે નથી જે! ” ઉદ્વેગ પામી તાપસી એકદમ બેલી ઉઠી. બાઈ ! ચિંતા માં કરે. આ સિંહના બચ્ચા જોડે કુસ્તી કરતાં એ દેરા પડી ગયા હતા.’’ એમ ખેાલી રાજાએ તે ઉપાડી લીધે. “ ઉપાડશે। માં, ઉપાડશેા માં, ભાઈ ! હમારા જીવ વહાલે હાય તેા ઉપાડશે। માં. અરે ! રે ! એમણે તે ઉપાડયા ! હવે શા વલે ! એમ એલી અન્ને તાપસીએ પરસ્પર જેવા લાગી. ‘ એને અડકવાની હમે ને કેમ પેાતાના સદેહ રજુ કર્યો. મના કરી વારૂ ? ’’ રાજાએ પહેલી તાપસીએ ઉત્તર આપ્યાઃ સાંભળે, મહારાજ ! આ દારા નામે અપરાજિતા શ્યપ ઋષિએ એના જન્મકર્મ વિધિ કરતી વખતે બાંધ્યા હતા. એમાં ગુણ એવે છે કે કિં ો એ છુટી જઇ ભોંય ઉપર પડે અને એના માબાપ સિવાય ખીન્ને કાઈ ઉપાડી લે, તે એ દેરે સાપ થઈને તરત ઉપાડનારને સે છે. અને આવું ઘણી વાર બનેલું છે. ’’ હવે રાજાના હર્ષને! પાર રહ્યા હિ. હેને ખાતરી થઈ કે તે બાળક પેાતાના જ પુત્ર છે. તાપસીએએ આશ્રમમાં જઈ આ સઘળી આશ્ચર્યકારક ઘટના શકુન્તલાને કહી સંભળાવી; તેથી તથા ઘણા વખત થયાં પુત્રને દ ન હતેા તેથી તે ઉત્કૃતિ થઇને તાપસીએ સાથે ત્યાં આવી પહોંચી. રાજા વિરહથી કાયલી, દુ:ખથી દબાયલી, પીકી પડેલી શકુન્તલાને સખેદાશ્ચર્ય જોવા લાગ્યા. ઘેાડી વાર અવાક એકીટશે Gandhi Heritage Portal