પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૫૬ સંસ્કૃત સાહિત્યની કથાઓ વાયુ દેવદારને ડેાલાવતા. મેપિચ્છાને હલાવતા, કિરાતી લેાકાને આનંદ પમાડી રહ્યા છે. હેનાં ઉચ્ચતમ શિખરા પર આવેલાં સરેાવરમાંનાં કમળેામાંથી સર્ષિએના હાથે ચૂંટાતાં બચલાં કમળે! નિમ્ન ભાગ પર આવેલા સૂર્યના ઊર્ધ્વગામી કિરણેાથી વિકાસ પામતાં જણાય છે. તે પર્વતને રાા છે એમ સિદ્ધ કરવા પ્રા- પતિએ યજ્ઞમાં હેને પણ એક ભાગ નિર્માણ કર્યાં છે. આ પર્વતરાજે પેાતાની કુલપરંપરા આગળ ચાલુ રાખવા માટે પિતૃદેવાની ઈચ્છા માત્રથી ઉત્પન્ન થએલી મેના નામની સુંદર પવિત્ર કન્યા સાથે વિધિપુરઃસર લગ્ન કર્યું. સમય જતાં મેનાને ગર્ભ રહ્યા. હેણે એનાક નામના પુત્રને જન્મ આપ્યા. એ અરસામાં દક્ષ પ્રજાપતિની કન્યા અને શકરની પત્ની સતી પિતાએ કરેલા અપમાનને લીધે યજ્ઞકુંડમાં બળી ભસ્મ થઈ ગઈ. તે પુનઃ દેહ ધારણ કરવા માટે સેનાના ઉદરમાં આવી. યેાગ્ય સમય થતાં એક મગલ દિવસે હૈને જન્મ થયેા. તે દિવસે આકાશ પ્રસન્ન લાગતું; નિર્મળ પવન વાતા; દેવાએ શંખ અાવી પુષ્પવૃષ્ટિ કરી; સ્થાવર જંગમ સર્વને તે દિવસ અતિશય આનંદનેા લાગ્યા. એ તેજસ્વી કન્યા ચંદ્રકળા માફક વૃદ્ધિ પામવા લાગી. હેનાં અગપ્રત્યંગ અધિક લાવણ્યમય બનતાં ગયાં. તે પર્વતની પુત્રી, માટે સગાં સંબંધીએ હેને પાર્વતી’ નામથી સંમેાધવા લાગ્યાં. પણ પાછળ-

  • એમ માન્યતા છે કે પૂર્વ પૂત્રતાને પાંખા હતી. તેથી તે ગમે

ત્યાં બેસી તે તે પ્રદેશને કચ્ચરધાણ કરી નાંખતા. આ અનર્થ અટકાવવા માટે ઈંદ્રે પેાતાના વજ્રથી હેમની પાંખે! કાપવા માંડી. તે વખતે ભયને માર્યાં અનાક સમુદ્રમાં પેસી ગયેા, તે હજી પણ બહાર આવતા નથી ! ખીન્ન સ` પતાની પાંખા કપાઇ ગઇ છે. સરખાવેશઃ— વાં પક્ષછે: સમમઘવમુલ્તાહેરા- પ્રાદૂઘ્ધદ્રવનોારગુહામઃ । તુષારાત્રે: જૂનોરદ વાર વિશે ન શ્વાસો સંવાત: પાસ પસાં વહ્યુાવતઃ ॥ મતૃરિ:, નીતિરાતમ્ ૨૬. [પિતાને દુ:ખી અવસ્થામાં રાખી પેાતે સમુદ્રમાં સંતાઈ જવું તે કરતાં અભિમાની ઈંદ્રની હૅટી અગ્નિજ્વાળાથી ભયંકર અનેલાવ- પ્રહારથી પાંખે! કપાઈ નય એ હિમાલયના પુત્રને માટે બહેતર હતું. ] Ganan Heritage Portal