પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૫૯
 

કુમારસંભવ યાને તારકાસુરવધ ૧૫૯ આ પ્રમાણે અનેક સ્તુતિએ સાંભળીને બ્રહ્મા પ્રસન્ન થયા. એ પુરાણ વિના ચતુર્મુ ખમાંથી વૈખરી, મધ્યમા, પશ્યંતી, અને સમા એમ ચતુર્થાં વાગ્ધારા નીકળવા માંડીઃ .. હે પરાક્રમી દેવતાએ ! પધારેા, હમારૂં સ્વાગત કરૂં છું. હમારા મુખની કાંતિ આજ ક્ષીણ થએલી કેમ લાગે છે? ત્રશત્રુ ઈંદ્રનું વન્દ્રશાન્ત અને કુતિ થએલું કમ દીસે છે? આ પરંતપ વરુણ દેવને પાશ મંત્રથી દીન બનેલા સર્પની માક કેમ તેોહીન જણાય છે ? ભગ્ન શાખાવાળા વૃક્ષની માફક દેખાતે કુબેરને ગદા- રહિત ખાતુ અંત થા દર્શાવી આપે છે. આ યમરાજ પણ નિસ્તેજ દંડ વડે જમીનને ખાતરે છે. આ આદિત્યાને ઉગ્ર પ્રતાપ ક્રમ શીતળ થઇ ગયા ? તેએ ચિત્રામાં આલેખેલા હાય એમ જણાય છે. આ એગણપચાસ વાયુએન વેગ કયાં ગયા? જટાએ નીચી કરી બેઠેલા આ દેશનેા હુંકાર ક્રમ ખાખરા સંભળાય છે? હમારી સ્થિતિ આજ આમ કેમ? શું હમારી પ્રતિષ્ઠા આજકાઇએ છીનવી લીધી છે? કહેા શી પ્રાર્થના છે?’’ બ્રહ્માનાં માયાળુ વચને સાંભળી સહસ્રાક્ષ ઇંદ્રે વાચસ્પતિ તરફ ઇશારા કર્યાં, તેથી તે ખેલવા લાગ્યાઃ ‘ હે ભગવન્! આપે કહ્યું તે ખરાખર છે. આપ સવના અંત- Üમી હાઈ સ વાત જાણેા છે. આપની પાસેથી વરદાન પામેલેા મહા અસુર તારક સર્વ લેાકાને ધૂમકેતુ જેવા થઇ પડયા છે. હેના નગરમાં સૂર્ય દેવ મદ મદ તપે છે; ચક્રને પેાતાની સઘળી કળાએ સાથે ત્યાં જ સદા રહેવું પડે છે. હેના ખાગનાં લેા ખરી પડે એ ખીકથી વાયુ પણ મંદ ગતિથી વાય છે. ઋતુએ પાતાના ક્રમ છેાડી દઇને માર્ગોની માફ્ક હૈના ખાગેામાં પુષ્પવૃદ્ધિ કરી હેની સેવામાં તત્પર રહે છે; સમુદ્ર પણ હેને ભેટ કરવા યેાગ્ય રત્ના પેાતાના પાણીમાં પાકતાં સુધી ધ્યાનપૂર્વક હેના પર કાળજી રાખે છે. વાસુકિ આદિ મહાનગ પેાતાના જાજ્વલ્યમાન મણિએથી હેના મહેલમાં સ્થિર પ્રકાશ પાડે છે. હેના કૃપાપ્રસાદ મેળવવાની અભિલાષાથી ઈંદ્ર રાજા સ્વનાં કલ્પદ્રુમનાં આભૂષણૅા બનાવી વારંવાર હેને ભેટ મેાલે છે. આ પ્રમાણે સતત હૈની સેવા ઉડાવતાં છતાં પણ એ દુષ્ટ તારક ત્રણે ભુવનને તપાવી રહ્યા છે. ખરેખર ! દુન અપકારને .. Ganan Heritage