પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૬૧
 

કુમારસંભવ ચાને તારકાસુરવધ ૧૬૧ એક પળ વારમાં સુંદરીએનાં ચતુર કટાક્ષમાં હેને બાંધી દઉં. કયી પતિવ્રતા પ્રમદા આપના મનમાં વસી છે ? ઘડીમાં વ્હેને મેાહ પમાડી, લાયુક્ત બનાવી, હેના બાહુ સ્વયં આપના ક’માં અર્પણ કરાવું. શું કાઈ એ ધમાં આવી આપને તિરસ્કાર કર્યો છે ? એક ક્ષણમાં હને પશ્ચાત્તાપ કરાવી દઉં. આપના પ્રતાપથી તે એક વસંતને સખા તરીકે રાખી મ્હારાં પુષ્પ-આણા વડે મહાદેવનું યે ચિત્ત ચંચળ બનાવી દઉં........ આ છેલ્લું વચન સાંભળી ઈંદ્ર ઉલ્લાસમાં આવી ગયેા. હેણે મદનની પીઠ થાબડી કહ્યું, “ સખે! હારા ગ સકારણ છે. તું અને આ વન્દ્ર અને મ્હારાં શસ્ત્રા છે. તપશ્ચર્યાં આગળ વજ્ર નકામું છે, પણ તું તે સ ઠેકાણે સિદ્ધિદાતા છે. મ્હને હારી અથાગ શક્તિને પરિચય છે તેથી એક મહાકાય હને સોંપવા માગું છું. હું શકર ઉપર વિજય મેળવવાની હિંમત કરી તેથી ખરેખર હું દેવાનુ કાર્ય અંગીકૃત કરી લીધું છે. દેવાને ભગવાન શંકરના વીર્યથી ઉત્પન્ન થએલે એક સેનાપતિ જોઈએ છે. હેમની શક્તિ ધારણ કરે એવી જગતમાં એક જ સ્ત્રી છે અને તે હિમાલયની પુત્રી ઉમા છે. હાલમાં પિતાના આદેશથી તે ભગવાનની સેવામાં તત્પર રહે છે એમ મ્હે. અપ્સરાઓ પાસેથી સાંભળ્યું છે. માટે જા અને દેવકાર્ય સિદ્ધ કર. વસંત તે હારા હમેશના સાધી છે જ, એટલે તે હારી સાથે આવશે એમાં કાંઈ કહેવાની જરૂર નથી. ’’ ઇંદ્રનાં ઉત્તેજક વચનેથી પ્રાત્સાહિત થઇને નમસ્કાર કરી મદન દેવસભામાંથી બહાર નીકળ્યે, અને વસંત તથા રતિને સાથે લઇ હિમાલય તરફ ચાલ્યેા. વસત અને રિત મનમાં સમજ્યાં કે શંકર જેવા મહાયાગીને લલચાવવા એ જીવસાટાનું કામ છે. તે પણ ગયા વિના હવે છુટકા ન હતેા, તેથી કચવાતા મને તેએ આગળ ચાલ્યાં. પ્રકરણ ૩: મદનદાહ અને રતિવિલાપ હિમાલય ઉપર સંયમી તપસ્વીઓને યેાગ્ય ભૂમિમાં આવી મદનસખા વસતે પેાતાનું પાત પૂર્ણપણે પ્રકારયું. સૂર્યનારાયણ પેાતાને સ્વાભાવિક ક્રમ છેાડી ઉત્તરાયણતા થયા. દક્ષિણ દિશાને