પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૬૫
 

કુમારસ ભવ યાને તારકાસુરવધ રતિ વિલાપ ( વિયેાગિની ઘૃત્ત ) થયલી વશ મેહને રતિ, વિવશા કામવદ્ ગાડાઁ તે, વિધિએ અનુભાવવા અરે ! નવ વૈધન અસહ્ય વેદના. કરીને દગયુગ્મ સ્વસ્થ એ, પ્રલયાન્વે+ સઘળે રિત જીવે; નિરખી કદિ ના ધરાય જે, પ્રિય વિનષ્ટ મનાય કેમ તે ? અયિ ! વિતનાથ! જીવતા ? ’’ વદી ઉડી જઇ આગળે જીવે, પુરુષાકૃતિ ભૂમિ ઉપરે, હરકેાપાગ્નિની ભસ્મ નીરખે. ક્રીને રિત વિહ્વલા થઇ, વનભૂમિ કરતી દુઃખી રડી; રજથી સ્તન ઘૂસરાં થયાં, વિખરાઈ લટ કેશની બધી. 66 ‘ ઉપમાન હતું. વિલાસીનું, તન સૌંદર્ય વડે જ આપનું, ઃ નિરખી પ્રિય ! આજ આ દશા, ઉર ફ્ાટે ન; સ્ત્રીએ કઠિન રે! પ “ ક્ષણમાં ત્યજી સખ્ય કઈ મ્હને, મુકી પ્રાણેશ્વર ચાલીયા હમે, ૬ જલસ્ત્રાત ત્યજી નલિનીને, યમ ભાગ્યે નિજ પાળ જાય છે. ૬ k (C મમ અપ્રિય ના કર્યું હમે, અણુફ્રાવ્યું હમને કર્યું ન મ્યું; ક્યમ કારણ વિણ દન રડતી આ કૃતિને ન ઘે! અરે! કરતાં ભેંલ નામમાં હમે સ્મર ! કદરથી બંધને સ્મરે ? અથવા શ્રવણેથી ઉત્પલ, લઈ માર્યે પૌંડી કેસરે દગે ? હૃદયે સ્થિત તું પ્રિયે ! મમ' વચને તે અવ માનું વ્ય જ; યદ એ નવ ચાટુ માત્ર તેા, યમ વિદેહ હમે, હું અક્ષત ? ૯ “નવ પાન્થ ! પર પ્રદેશના, તમ રસ્તા જ ગ્રહીશ હું હવાં, વિધિએ જનલેાક છેતર્યાં, તમ સાથે સુખ દેહીનાં ગયાં. “રજની-તિમિરે વાયલા, પુરપન્થે ધનજને હીતાં, 66 વનિતા પ્રિયધેર લૈ જવા, તમ જાતાં રહ્યું. શક્ત કા હવાં? “ અરુાં નયને ભમાવતા, ડગલે ખેલ મહીં મુકાવતા, મિરામદ આપના વિના, પ્રમદાને ખસ નામને રહ્યા ! ગણ્ણને પ્રિય બધુ આપવું, વધુ વાતે અશિષ્ટ નાથ રે! ગશે નિજ વૃદ્ધિ નિષ્ફળ, સિતપક્ષે પણ ક્ષીણ ચંદ્રમા. અરુણા નૌલ બને રુડી, મધુરાં કૈાકિલ ગૂજને ભરી, નવલી સહકાર મંજરી, અવ કા’ના ધનુષે રહે રમી? (E (6 . . ૧૬૫ (( 2 .. . 19 ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અનુભવ કરાવવા માટે + મૂર્આને અંતે. Gandહેage Portal