પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થાએ એક દિવસે એક મૃગચર્માંધારી, જટાધારી, બ્રહ્મતેજથી દેદીપ્યમાન બ્રહ્મચારી બટુક પાર્વતીના સ્થાન આગળ આવ્યા. પાતીએ ઘણું માન આપી હૅને વિધિપુરઃસર સત્કાર કર્યાં. શેાડી વાર પછી જાણે હેનેા સધળેા શ્રમ ઉતરી ગયા હાય તેમ દેખાવ કરી, હેણે પાર્વતીના મુખ તરક્ પવિત્ર દૃષ્ટિથી એક કટાક્ષપાત કરી વિનયપૂર્વક ખેાલવા માંડયું: ૧૭૦ ‘હું ધારૂં છું કે હમને અહીં હામિવિધિ માટે પૂરતાં સમિધ અને કુશ ધાસ તેા મળી રહેતાં હશે જ. જળાશયા પણ સ્નાનાદિ ક્રિયાએ માટે સ્વચ્છ અને પૂરતાં હશે જ. હમારી તપશ્ચર્યા આજ- કાલ કેમ ચાલે છે? શરીર તે નીરેાગી છે ને ? શરીર એ જ પ્રથમ ધર્માંસાધન છે. મારાં ઉગાડેલાં ઝાડપાનની સમૃદ્ધિ તે સારી થતી હશે. હું ધારૂં છું કે હમારા હાથમાંથી દ ધાસ ખાઇને આ હિરણા હમારૂં મન રજિત તે કરતાં હશે. “ લેાકા કહે છે કે સુંદર રૂપ પાપવૃત્તિ પોષવા માટે નથી, અને હમે એક ઉત્તમ પૂરાવા છે. હમારૂં ચારિત્ર્ય તપસ્વીને પણ ઉપદેશ આપી રહ્યું છે ! ભગવતી મદાકિનીના જળથી હિમા- લયને જેટલી પવિત્રતા પ્રાપ્ત થઈ છે તે આ પાવન ચારિત્ર્યથી હેમની પૂર્વાપર ધમ, અર્થાં અને કામ એ ત્રિવિધ મને ધને ઉપાડી લીધેા છે; તે પ્રીતિ ઉપજે છે. કરતાં આગળ વધીને હમારા પેઢી સુદ્ધાં પવિત્ર થઇ છે. પુરુષાર્થોમાંથી હમે નિર્વિકાર ઉપરથી હુને ધમ પર વિશેષ 66 હમે મ્હને આટલું માન આપી ઉપકૃત કર્યાં છે, અને આપણી વચ્ચે આટલી વાતચીત થઇ છે, તે ઉપરથી હું ધારું છું કે રહમે ને પારકા ગણશે નહિ. હું એક બહુમેલેા બ્રાહ્મણ છું, તેથી હમને કાંઇક પૂછવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. તે જો ગુપ્ત વાત ન હોય તેા મ્હને હેને ઉત્તર આપવા કૃપા કરશે. મ્હારી વાત એ છે કે પ્રથમ પ્રજાપતિ હિરણ્યગર્ભના કુળમાં હમારા જન્મ થયા છે; ત્રણે લેાકમાં ઉત્તમ રૂપવાળા હમારા દેહ છે; ઉગતું યાવન છે; અને સુખસંપત્તિ તે ધરમાં જ છે, તે પછી હમારા તપ કરવાનેા શેા હેતુ હશે તે હું સમજી શકતા નથી. જો કાંઈ દુઃસહ અનિષ્ટ આવી પડયું હોય તે સ્વાભાવિક રીતે Gandhi Heritage Portal