પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૭૬ સંસ્કૃત સાહિત્યની કથાઓ માટે પ્રાર્થોના કરી છે. તેથી હું હિમાલયની પુત્રી પાતીનું પાણિ- ગ્રહણ કરવા માગું છું. આવા ઉત્તમ કુળ સાથે સબંધ ખધવેા એ હમને પણ યાગ્ય લાગશે. તેથી હિમાલય પાસે જઈ મ્હારે માટે પાતીનુ માગણું કરવા મ્હે હમને એટલાવ્યા છે. આવા કાર્યોમાં પ્રાઢ સ્ત્રીએ બહુ ઉપયેાગી છે. તે પ્રમાણે દેવી અરુંધતી પણ હમને સાહાય આપશે. ત્યાં જઈ શું શું કહેવું એ વિષે હમને ઉપદેશ આપવાની જરૂર રહેતી નથી, કારણ કે સ્વયં હમારાં જ બનાવેલાં ધ શાસ્ત્રા સાધુએને પણ માન્ય છે. માટે હિમાલયની રાજધાની આધિપ્રસ્થ નગરમાં જઈ સત્વર કાસિદ્ધિ કરે. ” આ પ્રમાણે ભગવાનની આજ્ઞા સાંભળી સપ્તર્ષિ મંડળ ત્યાંથી નીકળ્યું, અને વીજળીના વેગે એકદમ આધિપ્રસ્થમાં આવી પહોંચ્યું. આષધિપ્રસ્થની શાભા નિહાળી તેએ સાનદ આશ્રમાં ગરક થયા. શહેરની આજુબાજુ રત્ન અને માણેકથી બનાવેલેા એક મ્હાટા કિલ્લા હતા અને હેને કરતા ગગાનેા પ્રવાહ વહી રહ્યા હતા. ત્યાંના પુરુષ! તે યક્ષે તે કિન્નરા, તથા સ્ત્રીએ તે વનદેવતાએ હતી. ચૈાવન પછીની અવસ્થા હેમને કદી પ્રાપ્ત થતી નહિ. પાસે જ શિખરા ઉપર લટકી રહેલા મેઘેાથી સતત મૃદંગધ્વનિ થયા જ કરતા. ત્યાંની ભૂમિ ઉપર પડેલાં અનેક નક્ષત્રાનાં પ્રતિબિંખેથી જાણે ચક- ચકિત મેાતીએ વેરાયલાં હેાય તેમ લાગતું ! પાસે આવેલા ગધમાદન ગિરિ, જ્યાં સંતાનક વૃક્ષાની છાયામાં અનેક પાન્થ વિદ્યાધરા આરામથી સૂરે આલાપતા, તે આધિપ્રસ્થને ઉદ્યાન હતા. સ્વ સમાન આ નગરની શેાભા જોતા જોતા સપ્તર્ષિએ હિમાલયના પ્રાસાદ આગળ ઉતર્યાં અને અંદર ગયા. પતરાજે હેમને દૂરથી જોઈ સવિનય નમસ્કાર કર્યાં અને પેાતાના અંતઃપુરમાં હેમને લઇ ગયા. ત્યાં વ્હેમને આસને ઉપર બેસાડી, યશિવાધ પૂજન કરી તે કહેવા લાગ્યાઃ સરખાવેઃ ચા રુદિઃ અબ્દુરાયા વદતિ વિધિદુર્ત યા દુવિર્યા ચ દેત્રો ચે કે જ્ઞાનું વિષત્ત: શ્રુતિવિષયનુળા ચાસ્થિતા વ્યાવ્ય વિશ્વમ્ ચામાદુ: સર્વત્રીનપ્રકૃતિિિત થયા પ્રાનિનઃ પ્રાળયન્ત: પ્રત્યક્ષામિ: પ્રમ્નસ્તનુમિવતુ ચશ્તામિરટામિરીશ: ॥ શાન્તમ્ ? ?- Gandhi Heritage Portal