પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૭૭
 

કુમારસંભવ ચાને તારકાસુરવધ ૧૭૭ “ મહારાજ ! જેમ મેઘદન વિના વૃષ્ટિ થાય, જેમ પુષ્પ બંધાયા વિના કુળ આવે, તેમ આપનું દર્શન આજ અચિંતવ્યું થયું છે. હું ધારું છું કે તે પાવન કરવા જ આપ અહીં પ્રધાર્યા છે. આપના આગમનથી, જેમ લેાહુ સુવણુ અને તેમ, હું મૂઢ આદમી પ્રબુદ્ધ થયેા છું; પૃથ્વીતળથી જઈ સ્વર્ગારૂઢ થયા છું. પ્રથમ હું પતિત- પાવની ભગવતી ભાગીરથીના પ્રવાહથી પાવન થયા હતા, આજ આપના આગમનથી; તેથી ખરેખર હવે હું તીરૂપ બન્યા છું. આપના પ્રસાદથી મ્હારા અંતરમાં જે આનંદ ઉભરાય છે તે મ્હારા વિશાળ દેહમાં પણ માઇ શકતા નથી. આપના દેદીપ્યમાન દ નથી મ્હારી ગુહાએને અંધકાર નષ્ટ થયા છે એટલું જ નહિ, પરંતુમ્હારા અંતરને અજ્ઞાન–અંધકાર પણ નષ્ટ થયા છે. ધર્મ પત્ની અને પુત્રી સહ હું આપને દાસ છું; તે, મહારાજ ! જે કાંઇ આના હોય તે ફરમાવેા.’’ હિમાલયનાં આવાં ભાક્તયુક્ત વચને સાંભળી સર્ષિએમાંથી અગિરા ઋષિ ખેાલવા ભાગ્યા : - પર્વતરાજ ! જેમ હમારાં શિખરેસથી ઉન્નત છે તેમ હમારૂં હૃદય પણ સદા ઉન્નત છે. તેમાં હમે વિષ્ણુરૂપ છે, એ યેાગ્ય જ છે. નિતા તે હમે હમારા સ્થાવર દેહને અર્પી દીધી છે, સતેનું આરાધન કરનાર હમારૂં હૃદય તે કેવળ ભક્તિમય છે. અમારૂં અત્રે આવવાનું શું યેાજન છેતે સાંભળેઃ અણિમા આદિ અષ્ટ સિદ્ધિએ જેને પ્રાપ્ત થઈ છે એવા યોગેશ્વર, સમસ્ત બ્રહ્માંડના આધાર, સાક્ષાત્ ચંદ્રમૌલિ ભગવાન શકરે હમારી કન્યાનું પાણિગ્રહણ કરવા માટે અમારી મારફતે કહેણ મેાકલ્યું છે. જેમ શબુ સમગ્ર જગતના પિતા છે તેમ હમારી શુભ- લક્ષણા કન્યા જગત-જનની થાએ! દેવલોકેાના મુકુટમણિએનાં કિરણાથી ઉમાનાં ચરણેા પ્રકાશિત થાઓ ! પતરાજ ! મને ધન્ય છે; હમે કન્યાદાતા, અમે માગણી કરનાર, ઉમા વધુ અને શકર ભતા—આ યાગ જ અલૈકિક છે! સરખાવે

મીંનાં મૃગુરઢ નિરામયેમક્ષરમ્ | યજ્ઞાનાં નયજ્ઞોઽરમ થાયરાનાં દિમાય: ॥ Gandhi Heritage Potal